
જો ઈન્ટરપોલ વોરંટ મોકલે અને પોલીસ કાર્યવાહી કરે તો શું થશે, ઈન્ટરપોલ રેડકોર્નર નોટિસ કાઢે તો અદાણી 196 દેશ છે, ત્યાં જાય છે તો શક્યતા છે તે દેશની પોલીસ ધરપકડ કરી શકે. ટુંકમાં ગૌતમ અદાણી ભારતમાં જ સુરક્ષિત છે.

ગૌતમ અદાણી અમેરિકા જશે, કારણ કે, ત્યાં બાઈડનનું પ્રશાસન બાઈડન દોઢ મહિનાના પ્રેસિડન્ટ છે. તો તેમની વાત રજુ કરી શકે છે. અને આગામી સુનાવણી માટે અંદાજે દોઢ મહિનાનો સમય માંગી શકે છે.

જો દોઢ મહિનાથી વધુનો સમય માંગે છે તો ટ્રમ્પ સત્તામાં આવી જશે. અને અંતે અદાણી પર આવેલું સંકટ ટળી શકે છે.