Cloudburst : ઉત્તરાખંડના ધારલીમાં વાદળ ફાટ્યું,જાણો વાદળ કેવી રીતે ફાટે છે?

આજે બુધવારે ભારે વરસાદને કારણે ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાવચેતીના પગલા તરીકે, 9 જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. તો આજે આપણે જાણીએ કે, વાદળો કેમ ફાટે છે

| Updated on: Aug 06, 2025 | 9:21 AM
4 / 8
પૂર લાખો ઘરોને ડૂબાડી દે છે. ખેતી અને પ્રાણીઓને પણ ઘણું નુકસાન થાય છે. ભારે વરસાદને કારણે, પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામાન્ય બની જાય છે. આનાથી ટ્રાફિક પર અસર પડે છે. ઘણા લોકો ભૂસ્ખલનનો ભોગ પણ બને છે. આ બધી ઘટનાઓમાં, વાદળ ફાટવું પણ એક મોટી આફત છે.

5 / 8
ક્લાઉડબર્સ્ટ (વાદળ ફાટવું) શું છે? થોડા સમયમાં એક જગ્યાએ ખુબ ભારે વરસાદ પડે છે. તો આ ઘટનાને ક્લાઉડ બર્સ્ટ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને ‘ક્લાઉડબર્સ્ટ’ અથવા ‘ફ્લેશ ફ્લડ’ પણ કહેવામાં આવે છે જેને આપણે વાદળ ફાટવું કહીએ છીએ.

6 / 8
ક્લાઉડબર્સ્ટ ત્યારે થાય છે, જ્યારે મોટી માત્રામાં ભેજવાળા વાદળો એક જગ્યાએ ભેગા થાય છે. જેના કારણે ત્યાં હાજર પાણીના ટીપા એક સાથે ભળી જાય છે. ટીપાંનું વજન એટલું બને છે કે વાદળની ઘનતા વધી જાય છે. ગીચતામાં વધારો થવાને કારણે અચાનક ભારે વરસાદ શરૂ થાય છે.

7 / 8
મોટાભાગે, પહાડી રાજ્યોમાં ચોમાસાની ઋતુ દરમિયાન વાદળ ફાટવાની ઘટનાઓ બને છે.વાદળ ફાટવાની ઘટના એ એક અવી ઘટના છે જેમાં કોઈ વિસ્તારમાં અચાનક અને ખૂબ જ ટૂંકા ગાળામાં ભારે વરસાદ પડે છે. તે સામાન્ય રીતે થોડી મિનિટોથી લઈને થોડા કલાકો સુધીમાં વિનાશ જેવી પરિસ્થિતિ ઉભી કરી દે છે,  તેની અસર અત્યંત વિનાશક હોઈ શકે છે.

8 / 8
જૂન 2013માં ઉત્તરાખંડના કેદારનાથમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે આવેલા પૂરે કેદારનાથ અને રામબાડામાં ભારે તબાહી મચાવી હતી. આ દુર્ઘટનામાં 5,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. હજારો લોકો ગુમ થયા હતા. તે ભારતની સૌથી વિનાશક કુદરતી આફતોમાંની એક હતી.

Published On - 5:16 pm, Tue, 1 July 25