Four Wheels : કારમાં ચાર પૈડાં જ કેમ હોય છે? જાણો ક્યાંથી આવ્યો વિચાર

|

May 23, 2024 | 1:25 PM

Four Wheels : કારને જોઈને તમને ક્યારેય એવો વિચાર આવ્યો કે, કારમાં માત્ર ચાર પૈડાં જ કેમ રાખવામાં આવે છે? ચાલો આજે જાણીએ તેનો રસપ્રદ જવાબ.

1 / 5
પ્રથમ કાર રથ બનાવવા વાળાએ બનાવી હતી. તે સમયે રથમાં ચાર પૈડાં હતાં. આવી સ્થિતિમાં કારમાં પણ ચાર પૈડાં રાખવામાં આવ્યા હતા.

2 / 5
આ સિવાય કારનો આકાર ચોરસ અથવા લંબચોરસ હોય છે અને તેને ચોરસ આકારમાં ચલાવવા માટે તેનું વજન ચારેય ખૂણા પર સમાન હોવું જોઈએ.

3 / 5
જ્યારે ચોરસ આકારને વળાંક પર વધુ ટ્રેક્શનની જરૂર પડે છે, જેથી કરીને તેને બેલેન્સ સાથે વાળી શકાય છે. પરંતુ જો 2 અથવા 3 વ્હીલ મૂકવામાં આવે તો ટર્ન પર ટ્રેક્શન ઓછું થઈ જાય છે, જેના કારણે કાર સ્લિપ થઈ શકે છે.

4 / 5
ચાર પૈડાંવાળી ઝડપી ચાલતી કાર 3 અથવા 2 પૈડાં પર ચાલતી કાર કરતાં વધુ બેલેન્સ કરી શકે છે.

5 / 5
આ તમામ કારણોને લીધે કારમાં 4 પૈડાં લગાવવામાં આવ્યા છે, જેથી તે રસ્તા પર વધુ સારી રીતે બેલેન્સ કરીને આગળ વધી શકે.

Next Photo Gallery