Gujarati NewsPhoto galleryWhich is the world's biggest debtor country? In the top 10 list, Sri Lanka Pakistan are these developed countries. Know India's position
વિશ્વનો સૌથી મોટો દેવાદાર દેશ કયો છે? Top-10ની યાદીમાં શ્રીલંકા-પાકિસ્તાન નહીં આ વિકસિત દેશો છે!!! જાણો ભારતનું સ્થાન
દુનિયાના ઘણા દેશો લોન લઈને પોતાની અર્થવ્યવસ્થા ચલાવી રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનો સૌથી મોટો દેવાદાર દેશ કયો છે? હાલમાં જ વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિશ્વના તે દેશોની યાદી જાહેર કરી છે જે સૌથી વધુ દેવાદાર છે.
આ યાદીમાં જાપાનનું નામ ત્રીજા સ્થાને છે. જાપાન પર 10,797 અબજ ડોલરનું દેવું છે. દેવાની બાબતમાં યુનાઇટેડ કિંગડમનું નામ ચોથા સ્થાને આવે છે. આ દેશ પર 3,469 અબજ ડોલરનું દેવું છે. વિશ્વના દેવાદાર દેશોની યાદીમાં ફ્રાન્સ પાંચમા સ્થાને છે. તેના પર 3,354 અબજ ડોલરનું દેવું છે.
5 / 6
ભારત યાદીમાં સાતમા સ્થાને છે. દેવાદાર દેશોની યાદીમાં ભારત ટોચના 10 દેશમાં સામેલ છે. ભારત પર 2023 સુધીમાં 3,057 બિલિયન ડોલરનું દેવું છે.