તમે તો નથી લેતાને વિટામીન B12 સપ્લીમેન્ટ્સ, થઈ શકે છે આડઅસર? નિષ્ણાંતે જણાવી વાત

Vitamin B12 Supplements : વિટામિન B12 ઘણા પ્રકારના ખોરાકમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ તેમ છતાં તેની ઉણપ સામાન્ય રીતે જોવા મળે છે. તેની ઉણપને દૂર કરવા માટે કેટલાક લોકો સપ્લીમેન્ટ્સનો આશરો લે છે. પરંતુ નિષ્ણાતોના મતે તેના ઘણા ગેરફાયદા હોઈ શકે છે.

| Updated on: May 19, 2024 | 1:41 PM
4 / 5
આ સમસ્યાઓ થઈ શકે છે : તમને જણાવી દઈએ કે વિટામિન B12 ની ઉણપ માનસિક સમસ્યાઓ જેવી કે, યાદશક્તિમાં ઘટાડો, ડિપ્રેશન અને વર્તનમાં ફેરફાર વગેરેનું કારણ બની શકે છે. આ વિટામિનની ઉણપને કારણે તમે ખાલી ચડવી, કળતર, સ્નાયુઓમાં નબળાઇ તેમજ ચાલવામાં મુશ્કેલી અનુભવી શકો છો.

5 / 5
કઈ વસ્તુઓ ખાવી : નિષ્ણાતોનું કહેવું છે કે વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે ખોરાકમાં દૂધ, દહીં, ચીઝ, સોયા, લીલા શાકભાજીનો સમાવેશ કરો. વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે, તમારે ફક્ત કુદરતી સ્ત્રોતો પર આધાર રાખવો જોઈએ અને તમારે ડૉક્ટરની સલાહ વિના કોઈપણ પ્રકારની સપ્લિમેન્ટ ન લેવી જોઈએ.