Western Railway : બુલેટ ટ્રેનનું કામ રોકેટ ગતિએ, આ એક રેલવે લાઇન રહેશે હંગામી ધોરણે બંધ

|

Apr 04, 2024 | 1:33 PM

Western Railway : મુંબઈ-અમદાવાદ-સાબરમતી વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજનાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. અમદાવાદથી સાબરમતી વચ્ચે સાબરમતી નદી પર બની રહેલા પુલના કામે હવે વેગ પકડ્યો છે.

1 / 5
દેશની પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજનાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. અમદાવાદ અને સાબરમતી વચ્ચેની એક રેલવે લાઇન હંગામી ધોરણે બંધ રહેવાની છે.

2 / 5
જેના કારણે ટ્રેન નંબર 19309/19310 ગાંધીનગર કેપિટલ-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ટ્રેન ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને ટ્રેન નંબર 09276/09275 ગાંધીનગર કેપિટલ-આણંદ મેમુ સ્પેશિયલ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:-

3 / 5
ટ્રેન નંબર-19310 ઈન્દોર-ગાંધીનગર કેપિટલ શાંતિ એક્સપ્રેસ 14 એપ્રિલ 2024થી આગળની સૂચના સુધી અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ-ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ રહેવાની છે.

4 / 5
ટ્રેન નંબર-19309 ગાંધીનગર કેપિટલ-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ 15 એપ્રિલ 2024 થી આગળની સૂચના સુધી ગાંધીનગર કેપિટલની જગ્યાએ અમદાવાદથી ઉપડશે અને ગાંધીનગર કેપિટલ - અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

5 / 5
ટ્રેન નંબર-09275 આણંદ-ગાંધીનગર કેપિટલ મેમુ સ્પેશિયલ 4 એપ્રિલ 2024 થી આગળની સૂચના સુધી સંપૂર્ણપણે રદ રહેશે. ટ્રેન નંબર-09276 ગાંધીનગર કેપિટલ-આણંદ મેમુ સ્પેશિયલ 5 એપ્રિલ 2024થી આગળની સૂચના સુધી સંપૂર્ણપણે રદ રહેશે. ટ્રેનોના સ્ટોપેજ અને ટાઈમ-ટેબલ સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરોએ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને ચેક કરી શકો છો.

Published On - 1:21 pm, Thu, 4 April 24

Next Photo Gallery