Holi Special Train: રેલવેએ હોળી પર ઘરે જવાની કરી વ્યવસ્થા, આ સ્પેશિયલ ટ્રેનોની ફ્રિકવન્સી વધારી, બુકિંગ થયું શરૂ

|

Mar 05, 2024 | 2:18 PM

Holi Special Train: હોળી દરમિયાન ઘરે જવા માટે રેલવેમાં કન્ફર્મ સીટો માટે ઘણી હરીફાઈ ચાલી રહી છે. હવે મુસાફરોને મોટી ભેટ આપતા રેલવેએ બે જોડીમાં સ્પેશિયલ ટ્રેનોની ફ્રિકવન્સી વધારી દીધી છે.

1 / 5
Holi Special Train : માર્ચ મહિનાની શરૂઆતથી જ દેશ હોળીની રાહ જોઈ રહ્યો છે. તહેવાર દરમિયાન ઘરે ઘરે જવા માટે રેલવેમાં સીટો માટે ઘણી હરીફાઈ જોવા મળે છે. જો કે હોળી પહેલા રેલવેએ મુસાફરોને મોટી ભેટ આપી છે. પશ્ચિમ રેલવેએ મુંબઈ અને મહારાષ્ટ્રના રૂટ તરફ જતી બે જોડી વિશેષ ટ્રેનોની ફ્રિકવન્સી વધારવાની જાહેરાત કરી છે. 1 માર્ચ, 2024થી ટ્રેનોમાં ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે. ટિકિટ બુક કરાવતા પહેલા તમારે ટાઈમ ટેબલ ચેક કરી લેવું.

2 / 5
પશ્ચિમ રેલવેના ટ્વિટ અનુસાર, ટ્રેન નંબર 09051 મુંબઈ સેન્ટ્રલ-ભુસાવલ ટ્રાઈ વીકલી સ્પેશિયલ ટ્રેનની ફ્રિકવન્સી 30 એપ્રિલ 2024 સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી રાત્રે 11.55 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 12 વાગ્યે ભુસાવલ પહોંચશે. આના બદલામાં ટ્રેન નંબર 09052 ભુસાવલ-મુંબઈ સેન્ટ્રલ ટ્રાઇ વીકલી સ્પેશિયલ ટ્રેનનું આવન-જાવન 1 મે, 2024 સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન ભુસાવલથી સાંજે 05.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 05.20 કલાકે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પહોંચશે.

3 / 5
બંને તરફ આ ટ્રેન બોરીવલી, વિરાર, બોઈસર, ધનાઉ રોડ, વાપી, વલસાડ, નવસારી, બારડોલી, વ્યારા, નવાપુર, નંદુબાર, દોંદાઈચા, સિંધખેડા, નરદાણા, અમલનેર, ધારગાંવ, જલગાંવ જંક્શન ખાતે ઉભી રહેશે.

4 / 5
પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર ઈન્દોર-પુણે સાપ્તાહિક વિશેષ ટ્રેન (09324)ની આવન-જાવન 24 એપ્રિલ 2024 સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન ઈન્દોર જંક્શનથી સવારે 11.15 કલાકે ઉપડશે. આ ટ્રેન બપોરે 03.10 કલાકે પુણે પહોંચશે. તે જ સમયે પુણે-ઇન્દોર સાપ્તાહિક વિશેષ ટ્રેન (09323) ની પરત આવવાનો ફેરો 25 એપ્રિલ 2024 સુધી લંબાવવામાં આવી છે. આ વિશેષ ટ્રેન પૂણેથી સવારે 05.10 કલાકે ઉપડશે. આ ટ્રેન 11.55 કલાકે ઈન્દોર જંકશન પહોંચશે. ટ્રેન બુકિંગ માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી એકત્રિત કરી શકે છે.

5 / 5
અપ-ડાઉનમાં આ ટ્રેન દેવાસ જંક્શન, ઉજ્જૈન જંકશન, નાગડા જંકશન, રતલામ જંકશન, ગોધરા જંકશન, વડોદરા જંકશન, સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ જંકશન, લોનાવાલા રેલવે સ્ટેશન પર ઉભી રહેશે.

Next Photo Gallery