કેન્દ્રીય પ્રધાન અમિત શાહે સાળંગપુરમાં આવેલા BAPS સંસ્થાનાં મંદિરની લીધી મુલાકાત, જુઓ Photos

સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિશ્વના દરેક આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવનનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે લોકાર્પણ કર્યું હતું. આ દરમ્યાન અમિત શાહે BAPS સંસ્થાનાં મંદિરની મુલાકાત લીધી હતી.

| Edited By: | Updated on: Oct 31, 2024 | 8:55 PM
4 / 5
BAPS સંસ્થાના વિરિષ્ઠ સંત બ્રહ્મવિહારી સ્વામી, નારાયણમુનિ સ્વામી અને ભદ્રેશસ્વામીએ અમિત શાહનું હાર પહેરાવી સ્વાગત કર્યું હતું.

BAPS સંસ્થાના વિરિષ્ઠ સંત બ્રહ્મવિહારી સ્વામી, નારાયણમુનિ સ્વામી અને ભદ્રેશસ્વામીએ અમિત શાહનું હાર પહેરાવી સ્વાગત કર્યું હતું.

5 / 5
અમિત શાહે આ સમયે પ્રમુખસ્વામી મહારાજના સ્નેહલ સંસ્મરણો વાગોળ્યા હતા

અમિત શાહે આ સમયે પ્રમુખસ્વામી મહારાજના સ્નેહલ સંસ્મરણો વાગોળ્યા હતા