
1.Espresso : એક રીતે, તે કોફીનો બેઝ હોય છે, હકીકતમાં દરેક કોફીનો આધાર એસ્પ્રેસો છે. કોફીને પીસ્યા પછી જે જાડા બેઝ બને છે તેને એસ્પ્રેસો કહે છે. તમે તેને સીધું પી શકતા નથી, પરંતુ તમારી કોફીને એકસ્ટ્રા સ્ટ્રોંગ બનાવવા માટે તમે એસ્પ્રેસોના વધારાના શોર્ટ સાથે કોફી ઓર્ડર કરી શકો છો.

4.Flat White : કાફેમાં, આ કોફીમાં હાર્ટ અથવા અન્ય ડિઝાઇન બનાવવામાં આવે છે અને પીરસવામાં આવે છે. આપણે ઘણીવાર તેને ઘરે બનાવીને પીતા હોઈએ છીએ. આમાં તળિયે બેઝ કોફી છે, તેના ઉપર વધારે પ્રમાણમાં દૂધ અને જાડું ફોમ રેડવામાં આવે છે.

5.Latte : લાતે, એ ઇટાલિયન કોફી છે જે ઉકાળેલા દૂધ અને એસ્પ્રેસોમાંથી બનાવવામાં આવે છે. તે હલકી ક્રીમી વાળી હોય છે.

3.Macchiato : મેકિઆટો બનાવવા માટે પાણી, મિલ્ક ફોમ અને એસ્પ્રેસોનો ઉપયોગ થાય છે. તેને બનાવવા માટે કોફી બેઝને પાણીમાં મિશ્રિત કરવામાં આવે છે અને ટોપ પર દૂધનું ફોમ ઉમેરવામાં આવે છે.