Travel with tv9 : ઉનાળામાં તમારા જીવનસાથી સાથે ભારતની આ રોમેન્ટિક સ્થળોની મુલાકાત લો

ઉનાળાની રજાઓમાં કાળઝાળ ગરમી હોય છે. ત્યારે મોટા ભાગના લોકોને ફરવા જવા માગતા હોય છે. કેટલાક લોકો જીવનસાથી સાથે સારો સમય પસાર કરવા માગતા હોય છે. જેના પગલે તેઓ રોમેન્ટીક સ્થળોની શોધમાં વિદેશમાં પણ જતા હોય છે. ત્યારે ભારતમાં આવેલા આ બેસ્ટ રોમેન્ટિક સ્થળોની મુલાકાત ખાસ લેવી જોઈએ.

| Updated on: Mar 23, 2025 | 11:27 AM
4 / 5
સમુદ્ર સપાટીથી 8 હજાર ફૂટથી વધુ ઊંચાઈ પર આવેલું ચોપટા ઉત્તરાખંડમાં આવેલું છે. હિમાલયના ખોળે આવેલું ચોપટા તેની સુંદરતા તેમજ રોમેન્ટિક સ્થળ તરીકે જાણીતું છે. એપ્રિલ મહિનામાં ચોપટાનું તાપમાન ઓછામાં ઓછું 2°C અને મહત્તમ 15°C હોય છે, તેથી ઘણા યુગલો અહીં હનીમૂન માટે અને ક્વોલીટી ટાઈમ પસાર કરવા માટે આવે છે. ચોપટામાં તમે તુંગનાથ મંદિર, દેવરિયા તાલ અને ચંદ્રશિલા ટ્રેક જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.

5 / 5
જો તમે એપ્રિલમાં દક્ષિણ ભારતમાં ફરવા માટે એક અદ્ભુત અને સુંદર સ્થળ શોધી રહ્યા છો તો તમારે કૂર્ગની મુલાકાત લઈ શકો છો. કુર્ગને કર્ણાટકનું એક સુંદર અને રોમેન્ટિક હિલ સ્ટેશન માનવામાં આવે છે. કુર્ગની સુંદર ખીણોમાં ઘણા વિલા અને રિસોર્ટ છે. કુર્ગમાં તમે એબી ફોલ્સ, હોનનામના કેર લેક અને વોટર ફોલ્સ જેવી સુંદર જગ્યાને એક્સપ્લોર કરી શકો છો.