Gujarati NewsPhoto galleryTravel With Tv9 visit the worlds tallest statue surrounded Statue of Unity by nature located 180 km from Ahmedabad
Travel With Tv9 : અમદાવાદથી 180 કિમી દૂર, કુદરતના ખોળે આવેલા અને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ધરાવતા સ્થળની મુલાકાત લો
વેલેન્ટાઈન ડે પર મોટાભાગના લોકો બહાર ફરવા જવાનું વિચારતા હોય છે. ત્યારે ક્યાં ફરવા જવું તેને લઈને અનેક મૂંઝવણો ઉભી થતી હોય છે. ત્યારે આજે અમે તમને અમદાવાદથી 180 કિમી દૂર આવેલા સુંદર સ્થળ અંગે માહિતી આપીશું.
ફ્લાવર વેલીની મુલાકાત લેવા માટે તમારે 40 રુપિયા એન્ટ્રી ફી ચુકવવી પડશે જ્યારે બાળકોની એન્ટ્રી ફી 20 રુપિયા છે. તેમજ સરદાર પટેલ જીયોલોજીકલ પાર્કની એન્ટ્રી ફિ 50 રુપિયા છે. આ ઉપરાંત તમારે વ્યુ પોઈન્ટ જોવો હોય તો 350 રુપિયા ફી છે. જ્યારે બાળકોની એન્ટ્રી ફી 200 રુપિયા છે.
5 / 5
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમે બોટિંગની મજા પણ માણી શકો છો. જો તમે અહીં રાત્રિ રોકાણ કરવા માગતા હોવ તો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી,નર્મદા ટેન્ટ સિટી, કેવડિયા રિસોર્ટ સહિતની જગ્યા પર રોકાઈ શકો છો.