Travel Trip : ન્યુયર પર માતા-પિતા સાથે આ ધાર્મિક સ્થળોએ દર્શન કરવાનો પ્લાન બનાવો

ગુજરાતમાં અનેક આધ્યાત્મિક સ્થળો આવેલા છે. તમે પણ નવા વર્ષની શરુઆત આ ધાર્મિક સ્થળોના દર્શન કરી શરુ કરી શકો છો. તો ચાલો આપણે જોઈએ ગુજરાતમાં તમે ક્યા ક્યા ધાર્મિક સ્થળોએ ફરવાનો પ્લાન બનાવી શકો.

| Updated on: Dec 14, 2025 | 3:06 PM
4 / 6
પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક ડુંગર છે.  આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ ગણાય છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે. એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે અને અહીં સતિનાં સ્તનનો ભાગ પડ્યો હોવાનું કહેવામાં આવે છે.

5 / 6
સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે.

6 / 6
દ્વારકા પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ છે. દેવભૂમિ દ્વારકા  જઈ રહ્યા છો તો તમે દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જેવા પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો.4 ધામોમાંનું એક ધામ, ભગવાન શ્રી કૃષ્ણ, કાળિયા ઠાકોરનું ગામ એટલે દેવભૂમિ દ્વારકા તો એક વખત જરુર પ્લાન બનાવો. (All Photo :Gujarat tourisam )