Travel Tips : જો તમે ચોમાસામાં ફરવાનું વિચારી રહ્યા છો, તો આ હિલ સ્ટેશનની મુલાકાત લો

|

Jul 16, 2024 | 4:56 PM

જો ચોમાસામાં તમે ક્યાંય પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો. તમે મધ્યપ્રદેશની શાનદાર હિલ સ્ટેશન પચમઢી જઈ શકો છો. અહિની સુંદરતા તમારું મન મોહી લેશે. પચમઢીમાં ફરવા માટે અનેક સુંદર સ્થળો આવેલા છે,

1 / 6
જો તમે ચોમાસાની ઋતુમાં પરિવાર કે મિત્રો સાથે ક્યાંય ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મધ્યપ્રદેશનું આ હિલ સ્ટેશન તમારા માટે બેસ્ટ રહેશે. અહિ ચોમાસાની ઋતુમાં ફરવાનો આનંદ જ કાંઈ અલગ હોય છે.

2 / 6
જ્યારે પણ હિલ સ્ટેશન ફરવાની વાત આવે છે તો સૌથી પહેલા ઉત્તરાખંડ કે પછી હિમાચલ પ્રદેશનું નામ આવે છે પરંતુ ચોમાસાની ઋતુનમાં આ સ્થળો પર જવું ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ તમે મધ્યપ્રદેશના આ હિલ સ્ટેશન પર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

3 / 6
1352 મીટરની ઉંચાઈ પર આવેલ ધૂપગઢ સતપુડા સૌથી ઉંચાઈ પર આવેલું છે. અહિ તમને શાનદાર દર્શ્યો પણ જોવા મળશે. આ સિવાય રાત્રિના સમયે ઉંચાઈ પરથી શહેરની રોશની અહિથી જોઈ શકાશે. પચમઢી સ્ટેશનથી ધૂપગઢ અંદાજે 11 કિલોમીટર દુર આવેલું છે. (photo : holidayrentals)

4 / 6
જો તમે કોઈ શાંત અને પ્રકૃતિથી ઘરાયેલા સ્થળ પર જવા માંગો છો તો મહાદેવ હિલ્સ તમારા માટે બેસ્ટ સ્થળ રહેશે. અહિ જંગલો અને પહાડો ચારેબાજુ જોવા મળશે. આ સિવાય અહિ પ્રાચીન શિવ મંદિર અને ગુફાઓ પણ આવેલી છે. પંચમઢીથી મહાદેવ હિલ સ્ટેશ 33 કિલોમીટર દુર છે. (photo : tripadvisor.in)

5 / 6
સતપુરા નેશનલ પાર્ક મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં આવેલું છે. સતપુરા રેંજ સતપુરા રાષ્ટ્રીય ઉદ્યાનને સંપૂર્ણપણે ઘેરી લે છે. તમે પ્રાણીઓ અને પ્રકૃતિ બંનેને જોવા માટે સફારી પર પણ જઈ શકો છો.

6 / 6
જ્યારે પણ હિલ સ્ટેશન ફરવાની વાત આવે છે તો સૌથી પહેલા ઉત્તરાખંડ કે પછી હિમાચલ પ્રદેશનું નામ આવે છે પરંતુ ચોમાસાની ઋતુનમાં આ સ્થળો પર જવું ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ તમે મધ્યપ્રદેશના આ હિલ સ્ટેશન પર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

જ્યારે પણ હિલ સ્ટેશન ફરવાની વાત આવે છે તો સૌથી પહેલા ઉત્તરાખંડ કે પછી હિમાચલ પ્રદેશનું નામ આવે છે પરંતુ ચોમાસાની ઋતુનમાં આ સ્થળો પર જવું ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ તમે મધ્યપ્રદેશના આ હિલ સ્ટેશન પર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

Next Photo Gallery