Travel tips : ગુજરાતના આ સ્થળો પર મહિલાઓ પણ કરી શકે છે સોલો ટ્રિપ, જુઓ ફોટો

|

Nov 18, 2024 | 4:05 PM

પરિવાર, મિત્ર, પતિ કે પત્ની સાથે લોકો ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે, પરંતુ આજકાલના યુવાનોમાં સોલો ટ્રિપ ખુબ જ ફેમસ થયો છે. જેમાં વ્યક્તિ એકલા ફરવા માટે નીકળી જાય છે. તો ચાલો ગુજરાતમાં આવેલા સોલો ટ્રિપ માટેના બેસ્ટ સ્થળ વિશે વાત કરીશું.

1 / 7
આમતો ભારતમાં સોલો ટ્રાવેલ માટે અનેક ડેસ્ટિનેશન આવેલા છે. જ્યાં તમે સોલો ટ્રિપ કરીને પ્રાકૃતિક સુંદરતા, સંસ્કૃતિ અને શાંતિનો આનંદ લઈ શકો છો. તો આજે અમે તમને ગુજરાતમાં આવેલા સોલો ટ્રિપ માટેના બેસ્ટ સ્થળ વિશે વાત કરીશું.

2 / 7
દ્વારકાથી પોરબંદર સુધીની સોલો ટ્રીપ એક યાદગાર ટુર બની જશે. અહિ કોઈ સ્થળે પ્રાચીન મંદિરો, શાંત દરિયાકિનારાની સુંદરતાનો અનુભવ થશે. આજે સોલો ટ્રિપનો પ્લાન બનાવી લો. આ સ્થળે મહિલાઓ પણ કોઈ પરેશાની વગર સોલો ટ્રિપનો પ્લાન બનાવી શકે છે.

3 / 7
ગુજરાતમાં સોલો ટ્રાવેલ કરવાના અનેક ફાયદા પણ છે, કારણ કે, એક તો તમને ભાષાની કોઈ અડચણ આવશે નહિ, તેમજ બીજું કે, તમને અહિ ગુજરાતી ફુડ સરળતાથી મળી જશે. તો ગુજરાતમાં દ્વારકાથી પોરબંદર સોલો ટ્રિપ માટે બેસ્ટ સ્થળો આવેલા છે.

4 / 7
બેટ દ્વારકા હવે સિગ્નેચર બ્રિજ માટે ખુબ ફેમસ થયો છે. બેટ દ્વારકામાં તમને હનુમાન દાંડી મંદિર, અભ્યાય માતાજીનું મંદિર, કેશવરાયજી મંદિરના પણ દર્શન કરી શકો છો. જો તમે સોલો ટ્રિપ માટે પ્લાન બનાવી રહ્યા છો તો તમે બાઈક દ્વારા પણ અહિ આસાનીથી પહોંચી શકો છો.

5 / 7
શિવરાજ પુર બીચ આમ તો તમે પરિવાર સાથે પણ જઈ શકો છો. અહિ તમને શાંતિનો અનુભવ થશે. અહિ તમને અનેક વોટરએક્ટિવિટી પણ મળશે. સ્કૂબા ડાઈવિંગ તેમજ બોટિંગ પણ કરી શકશો. એવું પણ કહેવામાં આવે છે કે, શિવરાજ પુર બીચ ગોવાના બીચને પણ ટકકર આપે છે.

6 / 7
માધવપુર બીચ પર તમને શાંતિ મળશે. બેટ દ્વારાકા અને શિવરાજ પુર બીચને નજીક આવેલો છે. માધવપુરનો બીચ અન્ય બીચને પણ ટકકર આપે છે. વેકેશનમાં અહિ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. તેમજ આ બીચ પ્રી વેડિંગ શૂટ માટે પણ ખુબ ફેમસ છે. સાથે તમે પોરબંદરના બીચ પર પણ જઈ શકો છો.

7 / 7
 જો તમે સોલો ટ્રિપનો પ્લાન કરી રહ્યા છો. તો તમે પોરબંદરથી લઈ માધવપુર બીચ સુધીના આ સ્થળો અને બીચ પર આરામથી સોલો ટ્રિપનો પ્લાન બનાવી શકો છો. આ બધા સ્થળ ખુબ જ નજીક આવેલા છે. તમે આરામથી 2 થી 3 દિવસમાં તમારી સોલો ટ્રિપ યાદગાર બનાવી શકો છો.

Published On - 4:04 pm, Mon, 18 November 24

Next Photo Gallery