Travel tips : જો તમે હિલ સ્ટેશન પર જઈ રહ્યા છો તો આ વાતનું ધ્યાન રાખજો

|

Aug 21, 2024 | 4:44 PM

કેટલાક લોકો એવા હોય છે જેમને હિલ સ્ટેશન પર ફરવા જવાનો અનુભવ હોય છે. જે લોકો પહેલી વખત હિલ સ્ટેશન પર જઈ રહ્યા છે તેને આ વાતની ખુબ કાળજી રાખવી જોઈએ. તો ચાલો જાણીએ હિલ સ્ટેશન પર કઈ વાતની કાળજી રાખવી જરુરી છે.

1 / 5
ઠંડી,ગરમી કે પછી ચોમાસાની ઋતુ હોય જે લોકો ફરવાના શોખીન છે, તે હિલ સ્ટેશન પર પહોંચી જ જાય છે. તો ચાલો આજે અમે તમને જણાવીશું કે, હિલ સ્ટેશન પર ફરવા જતી વખતે કઈ વાતની કાળજી રાખવી જરુરી છે.

2 / 5
જો તમે પહેલી વખત હિલ સ્ટેશન પર જઈ રહ્યા છો, તો તો ચાલવા માટે તૈયાર રહો.સાથે માનસિક રીતે તૈયાર રહેવું જરુરી છે. આ સિવાય પહાડી વિસ્તારોમાં પગમાં શુઝ કે ચંપલ બંન્નેમાંથી તમને ચાલવા માટે શું કમ્ફટેબલ છે, તે ધ્યાન રાખજો.જો તમે આવી જગ્યાએ શૂઝ પહેરો તો સારું રહેશે.

3 / 5
બીજી વાત એ કે, હિલ સ્ટેશન પર જઈ રહ્યા છો ત્યારે એક નાનું બેગ તમારી સાથે જરુરી રાખો. જેમાં ખાવા પીવાનો સામાન જેમ કે, ચિપ્સ, બિસ્કિટ તેમજ પાણીની બોટલ, તેમજ જરુરી દવા,તેમજ સ્પ્રે જરુર રાખો.

4 / 5
 ટ્રેકિંગ કરવા જઈ રહ્યા છો તો ટ્રેકિંગ બેગ તૈયાર કરો ત્યારે એક વસ્તુ ધ્યાન રાખજો કે જે જરુરી છે તે વસ્તુ બેગમાં હોય, જો બેગમાં વજન વધારે હશે તો તમને ટ્રેકિંગ દરમિયાન મુશ્કેલી થશે. જે હિલ સ્ટેશન પર જઈ રહ્યા છો, તેના વિશે પહેલાથી જ તમામ જાણકારી મેળવી લો.

5 / 5
હિલ સ્ટેશન પર જઈ રહ્યા છો, ત્યારે એક તો ગરમ કપડાં પહેરો તેમજ સાથે રેનકોટ કે પછી છત્રી પણ રાખો, અહિ વાતાવરણ સતત બદલાતું રહે છે.  જો તમને શ્વાસ સંબંધી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ હોય, તો  જતી વખતે જ તમારી દવાઓ સાથે લઈ લો કારણ કે હિલ સ્ટેશન પર ચડતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

Next Photo Gallery