
જો તમારે દિવાળી પર અયોધ્યા જવાનું ફાઈનલ છે તો. સૌથી પહેલા ટ્રેન કે પછી ફ્લાઈટની ટિકિટ બુક જરુર કરી લેવી જોઈએ. જો તમારી ટિકિટ કન્ફોર્મ હશે તો અડધી સમસ્યા દુર થઈ જશે.

ટિકિટ બુક થઈ ગયા પછી જો તમારો અયોધ્યામાં રહેવાનો પ્લાન છે. તો ઓનલાઈન હોટલ બુક કરી લેવી જોઈએ. તેમજ શક્ય હોય તેટલું રામ મંદિર કે પછી રેલવે સ્ટેશનની આસપાસ હોટલ બુક કરજો.

દિવાળીના દિવસે તમે અયોધ્યામાં બીજે ક્યાંય જવાને બદલે સરયૂ ઘાટના કિનારે પહોંચી શકો છો. દિવાળીના દિવસે સરયૂ ઘાટના કિનારે લાઈટિંગ જોવા મળશે,
Published On - 5:35 pm, Fri, 18 October 24