Travel Tips : શિયાળામાં પત્ની સાથે બનાલી લો આધ્યાત્મિક યાત્રાએ ફરવાનો પ્લાન, જુઓ ફોટો

જો તમે પણ કામમાંથી બ્રેક લઈ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આજે અમે તમને ડિસેમ્બરમાં ફરવા લાયક સ્થળો વિશે જણાવીશું. અહી તમે પત્ની સાથે આધ્યાત્મિક યાત્રાએ ફરવાનો પ્લાન બનાવી શકો છો.

| Updated on: Nov 25, 2026 | 2:10 PM
1 / 7
આમ તો ભારતમાં ફરવા માટે અનેક સ્થળો છો. પરંતુ ડિસેમ્બરનો મહિનો ફરવા માટે બેસ્ટ માનલવામાં આવે છે. કારણ કે, વરસાદ અને તડકો હોતો નથી. વાતાવરણ ખુબ સુંદર હોય છે.

2 / 7
તેથી, મોટાભાગના લોકો શિયાળાની ઋતુમાં મુસાફરી કરવાનું આયોજન કરે છે. જો તમે પણ ડિસેમ્બરમાં પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો ભારતમાં ઘણી અદ્ભુત જગ્યાઓ છે.

3 / 7
નવેમ્બરમાં જયપુરનું વાતાવરણ ગુલાબી હોય છે. કારણ કે, આ સમયે ગરમી હોતી નથી. જયપુરમાં તમે આમેર કિલ્લો, સિટી પેલેસ અને હવા મહેલ જેવા સ્થળોએ ફરી શકો છો. અહી રંગબેરંગી બજારો અને રાજસ્થાની ફુડનો આનંદ માણી શકો છો. સાંજના સમયે તમે બજારમાં અને કેફેની મજા લઈ શકો છો.

4 / 7
 શિયાળાની શરુઆત થતા જ લોકો ફરવા માટે નીકળી જાય છે. આ સમયે ફરવા માટે બેસ્ટ માનવામાં આવે છે. તમે આધ્યાત્મિક યાત્રાનો પ્લાન કરી રહ્યા છો. તો વારણસી જવાનો પ્લાન બનાવી શકો છો. સવારે ગંગા નદીમાં નૌકા વિહારનો અનુભવખુબ યાદગાર હોય છે. સાંજે ગંગા આરતીના પણ દર્શન કરી શકો.

5 / 7

6 / 7
ગોવા હંમેશા ફરવા માટે બેસ્ટ સ્થળ માનવામાં આવે છે. સમુદ્ર કિનારે ફરવા જવું લોકોને વધારે પસંદ આવે છે. ગોવામાં તમે બાઈક ભાડે લઈ અલગ અલગ બીચ પર જઈ શકો છો. તેમજ ફોટો ક્લિક કરી શકો છો.

7 / 7
ફરવા માટે હવે વધુ ખર્ચ કરવાની જરૂર નથી. ભારત માં ઘણા બધા સ્થળો છે, જ્યાં ઓછા બજેટમાં પણ શાનદાર ટ્રીપનો આનંદ લઈ શકાય છે.(ALL Photo: Canva / AI)

Follow Us
Loading...
Unable to load recommendations.