Travel Tips : ડિસેમ્બરમાં રજાઓ લઈ ઓછા બજેટમાં ગર્લફ્રેન્ડ સાથે આ બરફીલા પહાડોમાં ફરવાનો પ્લાન બનાવી લો

શિયાળામાં ભારતના કેટલાક સ્થળો પર ખુબ જ મોટી સંખ્યામાં સ્નોફ્લો જોવા મળે છે. અહી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ફરવાનો પણ પ્લાન બનાવતા હોય છે. ત્યારે તમે પણ ડિસેમ્બરમાં રજાઓ લઈ ગર્લફ્રેન્ડ સાથે આ સ્થળોએ ફરવાનો પ્લાન બનાવી શકો છો.

| Updated on: Dec 03, 2025 | 4:28 PM
4 / 6
જો તમે ખરેખર બરફનો અનુભવ કરવા માંગતા હો, તો ગુલમર્ગ એક બેસ્ટ સ્થળ છે. તેની સુંદરતા તમને ખુબ જ પસંદ આવશે. સ્નો સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ અને પ્રખ્યાત ગોંડલા કેબલ કાર અહીંના મુખ્ય આકર્ષણો છે.   બરફનો અનુભવ કરવા માટે ભારતના સૌથી ઠંડા અને સૌથી સુંદર સ્થળોમાંનું એક માનવામાં આવે છે.

5 / 6
મસુરીમાં પણ તમને સ્નોફ્લો જોવા મળશે.તમને જણાવી દઈએ કે, જો તમે સ્પેશિયલ રજાઓમાં બરફ જોવાનો કે, સ્નોફ્લો જોવાનો પ્લાન કરી રહ્યા છો. તો એક વખત તે સ્થળનું હવામાન એક વખત જરુર ચેક કરી લેજો. આ બધા સ્થળોએ તમે ઓછા બજેટમાં બમણી મજા કરી શકો છો.

6 / 6
લેહ-લદ્દાખની બરફથી ઢંકાયેલી ખીણો અને શાંત વાતાવરણ જોવા મળશે. તેથી, જો તમારી પાસે વધુ સમય હોય, તો તમે આસપાસના સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો.લેહ-લદ્દાખમાં રાઈડિંગ માટે એક પરફેક્ટ સ્થળ માનવામાં આવે છે.