Stocks Forecast: રોકાણકારોને જલસા! આ 3 શેર મોજ કરાવી દેશે, પોર્ટફોલિયોમાં હરિયાળી છવાઈ જશે

આ 3 સ્ટોક તમારા માટે જ બનેલા હોય એવું લાગી રહ્યું છે. નિષ્ણાતોના મતે આ ત્રણેય સ્ટોક ટૂંક સમયમાં જ ગજબનું રિટર્ન આપી શકે છે. માર્કેટનો ટ્રેન્ડ પણ મજબૂત દેખાઈ રહ્યો છે, જેને કારણે રોકાણકારોમાં ફરી ઉત્સાહ છવાયો છે.

| Updated on: Nov 23, 2025 | 8:10 PM
4 / 6
'Poonawalla Fincorp Limited' ના શેરને લઈને પણ વિશેષજ્ઞોએ પોતાનો વિચાર રજૂ કર્યો છે. જોવા જઈએ તો, 08 એનાલિસ્ટમાંથી 03 લોકોએ આ સ્ટોકને ખરીદવાની ભલામણ કરી છે. ખાસ વાત એ છે કે, 05 એનાલિસ્ટે આ સ્ટોકને વેચવાની વાત કરી છે અને એકપણ  એનાલિસ્ટે આ શેરને હોલ્ડ પર રાખવાની વાત કરી નથી.

5 / 6
'ACME Solar Holdings Ltd' ના શેર ₹238.05 પર ટ્રેડ થઈ રહ્યા છે. એવામાં તેના ભાવ ભવિષ્યમાં +48.29% વધીને ₹353.00 સુધી પહોંચશે, તેવી ધારણા વિશ્લેષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આવનારા 1 વર્ષમાં 'ACME Solar Holdings Ltd' ના સ્ટોક +61.73% ની સાથે ₹385.00 ની ટોચે પહોંચશે, તેવી સંભાવના છે.

6 / 6
'ACME Solar Holdings Ltd' ના સ્ટોક અંગે વાત કરીએ તો, આ શેરને લઈને 08 વિશ્લેષકે પોતાનો અભિપ્રાય આપ્યો છે. નોંધનીય છે કે, તમામ એટલે કે આઠેય વિશ્લેષકે આ સ્ટોક ખરીદવાની વાત કરી છે. કોઈએ પણ ના તો વેચવાની વાત કરી છે અને ના તો શેરને હોલ્ડ પર રાખવાની વાત કરી છે.