Stock Market : બુધવારે આ 10 શેર પર રોકાણકારોની નજર, જાણો એવું તો શું ખાસ છે

મંગળવારે બજારની શરૂઆત આશાજનક રહી હતી. ઇન્ડેક્સ સિવાયના અનેક શેરોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો, જેનાથી રોકાણકારોમાં હાશકારો જોવા મળ્યો છે.

| Updated on: Jul 22, 2025 | 9:18 PM
4 / 11
Cyient DLMનો નફો 29.6% ઘટીને રૂ. 7.5 કરોડ થયો, જે અગાઉ રૂ. 10.6 કરોડ હતો. જો કે, કંપનીની આવક 8% વધીને રૂ. 278.4 કરોડ થઈ, જે અગાઉ રૂ. 257.8 કરોડ હતી. EBITDA પણ 25% વધીને રૂ. 25 કરોડ થયો, જે અગાઉ રૂ. 20 કરોડ હતો. કંપનીનું માર્જિન વધીને 9% થયું, જે અગાઉ રૂ. 7.8% થયું.

5 / 11
બ્લોક ડીલ: રિયલ્ટી ક્ષેત્રની કંપની ઓબેરોય રિયલ્ટી બુધવારે રૂ. 1,920 કરોડનો બ્લોક ડીલ કરી શકે છે. આ ડીલમાં ટ્રાન્ઝેક્શન થનારા શેર કંપનીના લગભગ 3% હિસ્સા જેટલા હશે. ડીલ માટે ફ્લોર પ્રાઈસ રૂ. 1753.20 પ્રતિ શેર રાખવામાં આવી છે, જે વર્તમાન બજાર ભાવથી 4% ડિસ્કાઉન્ટ પર છે.

6 / 11
બ્લોક ડીલ: લોઢા ડેવલપર્સ પણ બુધવારે રૂ. 1,375 કરોડની બ્લોક ડીલ કરી શકે છે. આ ડીલમાં ટ્રાન્ઝેક્શન થનારા શેર કંપનીના લગભગ 1% હિસ્સા જેટલા હશે. ડીલની ફ્લોર પ્રાઈસ રૂ. 1,384.60 પ્રતિ શેર રાખવામાં આવી છે, જે બજાર ભાવથી 4% ઓછી છે.

7 / 11
જના સ્મોલ ફાઇનાન્સ બેંકનો નફો રૂ. 102 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષ કરતા 40.4% ઓછો છે. બેંકની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ (NII) 2.4% ઘટીને રૂ. 595 કરોડ થઈ ગઈ છે. બેંકનો ગ્રોસ NPA 2.91% હતો, જે પાછલા ક્વાર્ટરમાં 2.71% કરતા થોડો વધારે હતો.

8 / 11
ઝેન્સાર ટેક્નોલોજીસનો નફો 3.4% વધીને રૂ. 182 કરોડ થયો, જે પાછલા ક્વાર્ટરમાં રૂ. 176 કરોડ થયો હતો. કંપનીની આવક 2% વધીને રૂ. 1,385 કરોડ થઈ ગઈ, જ્યારે EBIT થોડો ઘટીને રૂ. 188 કરોડ થયો. કંપનીનું માર્જિન 13.6% રહ્યું, જે અગાઉ 13.9% હતું.

9 / 11
શ્યામ મેટલિક્સનો નફો 5.9% વધીને રૂ. 276 કરોડથી રૂ. 292.2 કરોડ થયો. કંપનીની આવક 22.4% વધીને રૂ. 4,419 કરોડ થઈ ગઈ, જે ગયા વર્ષે રૂ. 3,611.6 કરોડ હતી. EBITDA 19% વધીને રૂ. 487.6 કરોડથી રૂ. 579.8 કરોડ થયો. કંપનીનું માર્જિન ઘટીને 13.1% થયું, જે પહેલા 13.5% હતું.

10 / 11
ક્રેડિટ એક્સેસ ગ્રામીણ: કંપનીનો નફો ગયા વર્ષની સરખામણીમાં 398 કરોડ રૂપિયાથી ઘટીને 60.2 કરોડ રૂપિયા થયો છે. બીજીબાજુ, આવક 1,512 કરોડ રૂપિયાથી ઘટીને 1,464 કરોડ રૂપિયા થઈ ગઈ છે. NII 927 કરોડ રૂપિયાથી ઘટીને 906 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે.

11 / 11
KEI Ind: કંપનીનો પ્રથમ ક્વાર્ટરનો નફો ગયા વર્ષની સરખામણીમાં 150 કરોડ રૂપિયાથી વધીને 196 કરોડ રૂપિયા થયો છે. કંપનીની આવક 2,065 કરોડ રૂપિયાથી વધીને 2,590 કરોડ રૂપિયા થઈ ગઈ છે. EBITDA 219 કરોડ રૂપિયાથી વધીને 258 કરોડ રૂપિયા થઈ ગયો છે. EBITDA માર્જિન 10.4% થી ઘટીને 10% થયું છે.