આ પાર્ટ વગર નથી બની શકતું કોઇ પણ વાહન, ખરીદી લો આ 7 કંપનીના શેર, થઇ જશો માલામાલ

|

Jun 17, 2024 | 3:13 PM

શેર માર્કેટ છેલ્લા ત્રણ દિવસથી મીની વેકેકશન મોડમાં છે, પરંતુ આજે અમે તમને એવા શેર વિશે જણાવા જઇ રહ્યા છીએ જેના વગર વાહન ચાલવું મુશ્કેલ છે. રોકાણકારો માટે આ કંપનીઓમાં રોકાણ એ સોના જેવી તક છે.

1 / 9
શેર માર્કેટ છેલ્લા ત્રણ દિવસથી મીની વેકેકશન મોડમાં છે, પરંતુ આજે અમે તમને એવા શેર વિશે જણાવા જઇ રહ્યા છીએ જેના વગર વાહન ચાલવું મુશ્કેલ છે. જી હા અમે વાત કરી રહ્યા છીએ ટાયર બનાવતી કંપની વિશે. રોકાણકારો માટે આ કંપનીઓમાં રોકાણ એ સોના જેવી તક છે.આવો જાણીએ શેરબજારની મુખ્ય ટાયર કંપનીઓ વિશે.

2 / 9
APollo Tyres ltd ટાયર બનાવતી કંપનીનો આ શેર શુક્રવારે બંધ થયો ત્યારે 0.21 ટકા ઘટાડા સાથે 476.60 INR પર બંધ થયા હતા. 52 વીક હાઇની વાત કરીએ તો 557.90 રૂપિયા હાઇ છે અને 52 વીક લો ની વાત કરીએ તો 365.00 રૂપિયા લો છે.

3 / 9
Balkrishana industries શેર શુક્રવારેબજાર બંધ થયા ત્યારે શેર 1.72 ટકાના વધારા સાથે 54.95 રૂપિયાના વધારા સાથે 3,245.00 બંધ થયા હતા. 52 વીક હાઇની વાત કરીએ તો 3,283.50 છે અને 52 વીક લોની વાત કરીએ તો 2,193.80 રૂપિયા છે.

4 / 9
CEAT LTD શુક્રવારે માર્કેટ બંધ થયું ત્યારે 13 રૂપિયાના વધારા સાથે 2,553.00 વધારા સાથે ટ્રેડ થઇ રહ્યા છે.કંપનીના 52 વીક હાઇની વાત કરીએ તો 2,998.45 છે અને 52 વીક લો 1,992.40 છે

5 / 9
G00dyear tire & Rubber co શેર 2.46 ટકાના ઘટા સાથે 11.50 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યા છે. 52 વીક હાઇ 16.50 રૂપિયા અને 52 વીક લો પ્રાઇસ 11.26 છે.

6 / 9
JK Tyre & industries Ltd ની વાત કરીએ તો ટાયર બનાવતી આ કંપની -2.85 ના ઘટાડા સાથે 398.65 પર ટ્રેડ થઇ રહ્યા છે, કંપનીના 52 વીક હાઇની વાત કરીએ તો 553.95 રૂપિયા અને 52 વીક લોની વાત કરીએ તો 188 રૂપિયા છે.રોકાણકારો માટે સારી તક છે.

7 / 9
MRF ના શેરની વાત કરીએ તો 1,25,431.05 રૂપિય ભાવ સાથે શરે માર્કેટનો સૌથી મોંઘો શેર છે,પ્રમોટર પાસે શેરનો મોટાભાગનો હિસ્સો હોવાને કારણે આ શેર આટલો મોંઘો છે. 52 વીક હાઇની વાત કરીએ તો 1,51,445.00 છે અને 52 વીક 98,280.10 રૂપિયા  છે.

8 / 9
TVS srichakra Ltd ટાયર બનાવતી જાણીતી કંપની છે. -38.25 રૂપિયાના ઘટાડા સાથે 4,363.95 પર ટ્રેડ થઇ રહ્યા છે.

9 / 9
આ પાર્ટ વગર નથી બની શકતું કોઇ પણ વાહન, ખરીદી લો આ 7 કંપનીના શેર, થઇ જશો માલામાલ

Next Photo Gallery