Stock Split: 5 ભાગમાં વહેંચાશે આ સ્ટોક, 1 બોનસ શેર પણ આપશે, જાણો રેકોર્ડ ડેટ

આ શેરની કિંમત 50 રૂપિયાથી ઓછી છે. કંપનીએ શેર વિતરણ અને બોનસ શેરની જાહેરાત કરી છે. કંપની લાયકાત ધરાવતા રોકાણકારોને બોનસ તરીકે એક શેર આપી રહી છે. જેની રેકોર્ડ તારીખ આગામી સપ્તાહની છે. 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 29.85 છે. કંપનીનું લો લેવલ 10.50 રૂપિયા છે.

| Updated on: Oct 26, 2024 | 11:14 PM
4 / 8
તમને જણાવી દઈએ કે, કંપનીએ આ બોનસ ઈશ્યૂ અને સ્ટોક સ્પ્લિટ માટે 31 ઓક્ટોબર, 2024ને રેકોર્ડ ડેટ તરીકે જાહેર કરી છે. આ દિવસે જેમના નામ રેકોર્ડ બુકમાં રહેશે તે જ રોકાણકારોને બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટનો લાભ મળશે.

5 / 8
શુક્રવારે આ કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. બજાર બંધ થવાના સમયે કંપનીના શેરની કિંમત 3 ટકાથી વધુ ઘટીને રૂ.24.87ના સ્તરે બંધ થઈ હતી.

6 / 8
છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકની કિંમતમાં 116 ટકાનો વધારો થયો છે. જો કે છેલ્લા એક મહિનામાં આ શેરના ભાવમાં 6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

7 / 8
સેલવિન ટ્રેડર્સની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 29.85 છે. કંપનીનું લો લેવલ 10.50 રૂપિયા છે. સેલવિન ટ્રેડર્સનું માર્કેટ કેપ રૂ. 50.39 કરોડ છે.

8 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.