Big Deal: 2 રૂપિયાથી વધીને 191 પર પહોંચ્યો આ શેર, ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જર બનાવે છે કંપની, કરી મોટી જાહેરાત

|

Oct 16, 2024 | 7:35 PM

ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જર બનાવતી કંપનીના શેર બુધવારે ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં રહ્યા હતા. કંપનીના શેરમાં આજે એટલે કે 16 ઓક્ટોબરના રોજ 2% સુધીનો વધારો જોવા મળ્યો હતો. કંપનીના શેરે છેલ્લા છ મહિનામાં 111% અને આ વર્ષે અત્યાર સુધીમાં 141% વળતર આપ્યું છે.

1 / 8
ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જર બનાવતી કંપનીના શેર બુધવારે ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં રહ્યા હતા. કંપનીના શેરમાં આજે એટલે કે 16 ઓગસ્ટના રોજ 2% સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે રૂ. 191.84ની ઇન્ટ્રા-ડે હાઇ પર પહોંચ્યો હતો. આવતીકાલે ગુરુવારે પણ આ સ્ટૉકમાં વધારો થઈ શકે છે.

2 / 8
16 ઓક્ટોબરના રોજ કંપનીએ એક મોટી જાહેરાત કરી છે. ભારતની સૌથી મોટી EV ચાર્જર ઉત્પાદક સર્વોટેક પાવર સિસ્ટમ્સ લિમિટેડે મોટો સોદો કર્યો છે. તમને જણાવી દઈએ કે કંપનીના શેરે છેલ્લા છ મહિનામાં 111% અને આ વર્ષે અત્યાર સુધીમાં 141% વળતર આપ્યું છે.

3 / 8
તેણે એક વર્ષમાં 135%ની વૃદ્ધિ નોંધાવી છે. તે પાંચ વર્ષમાં 7,000% થી વધુ વધ્યો છે. આ સમયગાળા દરમિયાન તેની કિંમત 2 રૂપિયાથી વર્તમાન કિંમત પર પહોંચી ગઈ છે.

4 / 8
ભારતની સૌથી મોટી EV ચાર્જર ઉત્પાદક સર્વોટેક પાવર સિસ્ટમ્સ લિમિટેડે EV ચાર્જર ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક માટે યુકે સ્થિત nSmart Power સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

5 / 8
આ ડીલ આ વિસ્તારોમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપશે. ડીલનો હેતુ ગ્રાહકો માટે વિશ્વસનીય અને સુલભ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવાનો છે.

6 / 8
સર્વોટેક પાવર સિસ્ટમ્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર રમણ ભાટિયાએ જણાવ્યું હતું કે, “સર્વોટેકનો ઉદ્દેશ્ય વિશ્વ-કક્ષાના EV ચાર્જિંગ સોલ્યુશન્સ પૂરા પાડવાનો છે અને આ ભાગીદારી અમને nSmart Powerની વૈશ્વિક કુશળતાને સ્થાનિક બનાવવા અને નવીન ચાર્જિંગ સોલ્યુશન્સની વધતી જતી માંગનો લાભ ઉઠાવવા દેશે.

7 / 8
દરેક ચાર્જિંગ પોઈન્ટ સ્ટેશનોના વિશાળ નેટવર્કમાં યોગદાન આપશે, જે તમામ ઈલેક્ટ્રિક ફોર-વ્હીલર માટે સુલભ છે, યુકે અને અન્ય પ્રદેશોમાં ઈ-મોબિલિટી યુઝર્સ માટે ઑન-ધ-ગો ચાર્જિંગ અનુભવને વધારશે.

8 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Published On - 7:34 pm, Wed, 16 October 24

Next Photo Gallery