Stock Market : આ હાઉસિંગ PSU ને 1 લાખ કરોડ રૂપિયાનું સરકારી ટેન્ડર મળ્યું, શેર ₹230 પર, સોમવારે રાખજો નજર

એક હાઉસિંગ પીએસયૂ (PSU) કંપનીને તાજેતરમાં સરકારી ક્ષેત્રમાંથી લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું મોટું ટેન્ડર મળ્યું છે, જેના કારણે શેરબજારમાં તેના સ્ટોકે આકર્ષણ જમાવવાનું શરૂ કર્યું છે.

| Updated on: Jul 12, 2025 | 9:01 PM
4 / 8
HUDCO એ મધ્યપ્રદેશ અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (MPUDCL) સાથે 1 લાખ કરોડ રૂપિયાના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ HUDCO આગામી પાંચ વર્ષમાં મધ્યપ્રદેશના વિવિધ શહેરી વિસ્તારોમાં હાઉસિંગ, સ્માર્ટ સિટીઝ, રસ્તાઓ, પીવાના પાણી અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં નાણાકીય સહાય પૂરી પાડશે.

5 / 8
HUDCO એ નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટરમાં ઉત્તમ પરિણામો નોંધાવ્યા છે. કંપનીનો ચોખ્ખો નફો ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 700 કરોડથી 4 ટકા વધીને રૂ. 728 કરોડ થયો. આ ઉપરાંત, નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ  (NII) 26 ટકા વધીને રૂ. 962 કરોડ થઈ ગઈ છે.

6 / 8
HUDCO ના બોર્ડે નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રતિ શેર રૂ. 1.05 નું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીએ દરેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર પર રૂ. 1.05નું ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે. જો કે, આ ડિવિડેન્ડ શેરધારકોને આગામી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM)માં મંજૂરી મળ્યા બાદ જ વહેંચવામાં આવશે.

7 / 8
શુક્રવારે, HUDCOનો શેર 0.28 ટકાના નજીવા ઘટાડા સાથે રૂ. 230.65 પર બંધ થયો. કંપનીનું વર્તમાન માર્કેટ કેપ રૂ. 46,174 કરોડ છે. શેરનો ભાવ 52 અઠવાડિયાના હાઇ રૂ. 353.95 અને લો રૂ. 207.60 પર છે.

8 / 8
છેલ્લા 1 મહિનામાં કંપનીના શેરના ભાવમાં 4.09 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય છેલ્લા 1 વર્ષ દરમિયાન શેરે તેના રોકાણકારોને 33.08 ટકાનું રિટર્ન આપ્યું છે. 5 વર્ષ દરમિયાન કંપનીના શેરના ભાવમાં 515.07 ટકાનો વધારો થયો છે.