3 / 8
સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે, તમને આથી જાણ કરવામાં આવે છે કે સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2015 ના નિયમન 42 અનુસાર, કંપનીએ હકદાર શેરધારકોની પાત્રતા સુનિશ્ચિત કરવાના હેતુથી બુધવાર, 09 ઓક્ટોબર, 2024ને રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી છે.