સોનાક્ષી-ઝહીરના લગ્નમાં આ સ્ટાર્સને નહીં મળી શકે એન્ટ્રી, જાણો કેમ

સોનાક્ષી સિન્હા તેના મુસ્લિમ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનાક્ષીના લગ્નમાં ઘણા સેલેબ્સ હાજરી આપી શકે છે પરંતુ આ લગ્નમાં ઘણા સ્ટાર્સની એન્ટ્રી પર નહીં મળી શકે જાણો કેમ?

| Edited By: | Updated on: Jun 16, 2024 | 9:11 AM
4 / 6
સોહેલ ખાનના પૂર્વ સાળા બંટી સચદેવને પણ સોનાક્ષી-ઝહીરના લગ્નમાં આમંત્રણ આપવામાં આવશે નહીં. ખરેખર, સોનાક્ષીના એક સમયે બંટી સચદેવ સાથે પણ સંબંધ હતા. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પરંતુ પછી તેમના રસ્તા પણ અલગ થઈ ગયા. આવી સ્થિતિમાં સોનાક્ષીના લગ્નમાં બંટીને પણ આમંત્રણ નહી મળી શકે

5 / 6
હીરામંડીની ફરીદાન એ એનિમલ અભિનેતા રણબીર કપૂરને આમંત્રણ આપશે કે કેમ તે જોવાનુ રહેશે. જોકે વાસ્તવમાં તેમની વચ્ચે કોઈ અફેર ન હતું પરંતુ તેમની વચ્ચે હંમેશા કોલ્ડ વોર ચાલતું રહ્યું છે. અગાઉ રણબીર કપૂરને સોનાક્ષી સાથે ફિલ્મની ઓફર કરવામાં આવી હતી પરંતુ રણબીરે સોનાક્ષી સિંહા સાથે ફિલ્મ કરવાની પણ ના પાડી દીધી હતી, આવી સ્થિતિમાં સોનાક્ષી આજ સુધી રણબીરથી નારાજ છે.

6 / 6
વેલ, આ માત્ર અટકળો છે, માત્ર સોનાક્ષી સિન્હા જ જાણે છે કે તેણી પોતાના લગ્નમાં કોને આમંત્રિત કરશે કે કોને નહીં.. અત્યારે સૌ કોઈ સોનાક્ષી અને ઝહીરના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સોનાક્ષી અને ઝહીર 23 જૂને લગ્નના બંધનમાં બંધાશે. આ પછી કપલ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. જો કે સોનાક્ષી અને ઝહીરના લગ્નની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી.