આગામી સપ્તાહે SME સેક્ટરમાં 10 IPOનું લિસ્ટિંગ થશે. જેમાં એક્સેલન્ટ વાયર એન્ડ પેકેજીંગ, ટ્રૅફિકસોલ આઈટીએસ ટેક્નૉલૉજી, એસપીપી પોલિમર્સ, ગજાનંદ ઈન્ટરનેશનલ, શેર સમાધન, શુભશ્રી બાયોફ્યુઅલ એનર્જી, આદિત્ય અલ્ટ્રા સ્ટીલ, વિઝન ઈન્ફ્રા ઈક્વિપમેન્ટ સોલ્યુશન્સ, માય મુદ્રા ફિનકોર્પ અને સોધાની એકેડેમી ઑફ ફિનટેક એન્બલર્સનો સમાવેશ થાય છે.