
Instagram પર તમારા ઓડિયન્સ સાથે કનેક્ટ થવાની ઘણી રીતો છે. રીલ્સ, સ્ટોરી અને પોસ્ટ્સ પર પ્રતિક્રિયા આપવા ઉપરાંત તમે લાઇવ પર ઓડિયન્સની રીઅલ-ટાઇમ કોમેન્ટ્સ, ચેટિંગ અને રિએક્શન લઈ શકો છો. આ સાથે વધુ લોકો તમારી પ્રોફાઇલ પર આવે છે અને તમારી પહોંચમાં વધારો થવાની સંભાવના છે. આ કારણોસર મોટાભાગના ઈન્ફ્લુએન્સર લાઇવ આવવાની ટ્રિક્સ અપનાવે છે. પરંતુ કેટલીકવાર બધું સંબંધીઓને બતાવવા માટે નથી હોતું.

તેથી અમે અહીં તમને જણાવી રહ્યા છીએ કે ઇન્સ્ટાગ્રામ પર સંબંધીઓના લાઇવ વીડિયો કેવી રીતે છુપાવી શકાય. આ પદ્ધતિને ફોલો કરીને તમે તમારી ઇચ્છા મુજબ લાઇવ આવી શકો છો અને તમારી પસંદગીની કન્ટેન્ટ શેર કરી શકો છો.

એકવાર અપીલ સબમિટ થઈ જાય, પછી Instagram રિપ્લાય માટે રાહ જુઓ. જો તમને લાગે છે કે એકાઉન્ટ ભૂલથી સસ્પેન્ડ થઈ ગયું છે, તો તમે Instagram તેને પાછુ ચાલુ કરી શકે છે.

સેટિંગ્સમાં આ સુવિધાને ચાલુ કરો : આ સિવાય ઈન્સ્ટાગ્રામ પર સેટિંગ ઓપ્શનમાં જાઓ, તમને લાઈવનો વિકલ્પ બતાવવામાં આવશે, આમાં તમે એવા લોકોને પસંદ કરી શકો છો જેની સાથે તમે તમારું લાઈવ શેર કરવા નથી માંગતા. તમે આમાં ગમે તેટલા લોકોને ઉમેરી શકો છો. આ યાદીમાં શામેલ લોકો જ્યાં સુધી તમે તેમને આ યાદીમાંથી જાતે દૂર કરશો નહીં ત્યાં સુધી તમારું લાઇવ જોઈ શકશે નહીં.

ઇન્સ્ટાગ્રામ પર વીડિયોઝની સારી પહોંચ મેળવવા માટે વીડિયો પોસ્ટ કરતાં પહેલા ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો છે. Instagram Insights પર જઈને તમારો વીડિયો પોસ્ટ કરવાનો બેસ્ટ સમય ચેક કરો. સામાન્ય રીતે તમે સવારે 6 થી 9 વાગ્યાની વચ્ચે તેમજ બપોરે 12 થી 2 વાગ્યાની વચ્ચે અથવા સાંજે 5 થી 7 વાગ્યાની વચ્ચે પોસ્ટ કરી શકો છો. આ સમય દરમિયાન તમારી પહોંચ પહેલા કરતાં સારી થઈ શકે છે.

જો તમે કોઈ અલગ સમયે દર્શકો સુધી પહોંચવા માંગતા હો તો તે સમય અથવા દેશમાં પીક અવર્સ દરમિયાન પોસ્ટ કરો. આ સિવાય HD ક્વોલિટી અને ટ્રેન્ડિંગ કન્ટેન્ટને ધ્યાનમાં રાખીને તમારો વીડિયો બનાવો અને પોસ્ટ કરો.