
NIKON D7500 DSLR Camera : નિકોનનો આ કેમેરો બેસ્ટ કેમેરામાંથી એક છે. ઉપર જણાવેલા અન્ય કેમેરાની જેમ જ તમને આ કેમેરા ખૂબ જ ઓછી કિંમતે ખરીદવાની તક મળી રહી છે. તમે તેને માત્ર 75,990 રૂપિયામાં ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો.

Panasonic Camera : ઉપરોક્ત કેમેરા સિવાય જો તમે અન્ય બ્રાન્ડના કેમેરા લેવા માંગતા હો, તો પેનાસોનિક કેમેરા પણ ખૂબ સારા સાબિત થઈ શકે છે. તમે આ કેમેરાને માત્ર 47,990 રૂપિયામાં ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. આ તમામ કિંમતો અને ડિસ્કાઉન્ટ દરરોજ બદલાઈ શકે છે. સમયની સાથે તેમાં ફેરફાર શક્ય છે. ઓર્ડર આપતા પહેલા એકવાર રેટિંગ, રિવ્યૂ અને કિંમત વગેરે ચેક કરી લેવું.