રોકાણકારો આ શેર પર દાવ લગાવવા તૈયાર, બ્રોકરેજ ફર્મે આપ્યો 5,102 રૂપિયાનો ‘મોટો ટાર્ગેટ’

ટાટા સમૂહની એક દિગ્ગજ કંપની હાલમાં રોકાણકારોમાં ભારે ચર્ચામાં છે. પ્રખ્યાત બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ આ કંપનીના ભવિષ્ય પર ભરોસો વ્યક્ત કરતા 5,102 રૂપિયાનો મોટો ટાર્ગેટ આપ્યો છે, જે વર્તમાન ભાવથી લગભગ 15 ટકા રિટર્નનો સંકેત આપે છે.

| Updated on: Apr 11, 2026 | 8:32 PM
1 / 5
ટાટા ગ્રુપની કંપની ફરી એકવાર રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ કંપનીના ભવિષ્ય પર પોતાનો સકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખતા તેને 'Overweight' રેટિંગ આપ્યું છે. બ્રોકરેજે આ શેર માટે 5,102 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે. આ કંપનીએ નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટર (Q4FY26) માટે જે બિઝનેસ અપડેટ જાહેર કર્યા છે, તે ખૂબ જ શાનદાર છે. કંપનીના કુલ કન્ઝ્યુમર બિઝનેસમાં વાર્ષિક ધોરણે 46% નો મોટો વધારો નોંધાયો છે.

2 / 5
કંપનીની આવકનો સૌથી મોટો હિસ્સો જ્વેલરી સેગમેન્ટમાંથી આવે છે અને અહીં કંપનીએ રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું છે. તનિષ્ક, મિયા અને ઝોયા જેવી બ્રાન્ડ્સના નેતૃત્વમાં જ્વેલરી બિઝનેસમાં 46% નો વાર્ષિક ગ્રોથ જોવા મળ્યો છે. રસપ્રદ વાત એ છે કે, સોનાના ભાવમાં વધઘટ છતાં ગ્રાહકોએ ખરીદી ચાલુ રાખી હતી. લગ્નની સિઝન અને નવા સ્ટોર્સ ખુલવાથી કંપનીને બજારમાં પોતાનો હિસ્સો વધારવામાં મોટી મદદ મળી છે. ટાટા ગ્રુપની આ કંપની હવે માત્ર એક ઘરેલું બ્રાન્ડ રહી નથી. કંપનીના આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં 156% નો રેકોર્ડ વધારો નોંધાયો છે. ઉત્તર અમેરિકા અને ખાડી દેશોમાં નવા તનિષ્ક સ્ટોર્સને મળી રહેલા શાનદાર પ્રતિસાદે કંપનીની વૈશ્વિક વિસ્તરણની યોજનાઓને નવી ઉડાન આપી છે. બ્રોકરેજ ફર્મ્સનું માનવું છે કે, આંતરરાષ્ટ્રીય બજાર ભવિષ્યમાં કંપની માટે વિકાસનું એક મોટું એન્જિન સાબિત થશે.

3 / 5
મોર્ગન સ્ટેનલીએ ટાઈટન પર પોતાનું 'ઓવરવેઈટ' રેટિંગ જાળવી રાખ્યું છે અને જ્વેલરી સેગમેન્ટમાં મજબૂત દેખાવને કારણે ટાર્ગેટ પ્રાઈસ વધારીને ₹5,102 કરી દીધી છે. જ્વેલરી ગ્રોથને કારણે નાણાકીય વર્ષ 2026 થી વર્ષ 2028 માટે આવકના અંદાજમાં 4 થી 8 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે મજબૂત માંગને જોતા નાણાકીય વર્ષ 2026 માટે ઘરેલું જ્વેલરી આવકનો અંદાજ 5 ટકા વધાર્યો છે. જો કે, જ્વેલરી માર્જિન પરના સામાન્ય દબાણને કારણે EBITDA માર્જિનના અંદાજમાં 20 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. વધુમાં નાણાકીય વર્ષ 2026 થી વર્ષ 2028 માટે EPS અંદાજમાં 3 થી 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

4 / 5
જ્વેલરી સિવાય ટાઇટનના બીજા સેગમેન્ટ્સે પણ મજબૂત પકડ બતાવી છે. એનાલોગ ઘડિયાળો અને સ્માર્ટ વિયરેબલ્સ સેગમેન્ટમાં 16% નો હેલ્ધી ગ્રોથ જોવા મળ્યો છે. પ્રીમિયમ ઘડિયાળોની વધતી માંગે માર્જિન સુધારવામાં મદદ કરી છે. બીજી તરફ ચશ્મા (Eyewear) અને લેન્સના બિઝનેસમાં પણ 16% નો ઉછાળો જોવા મળ્યો છે, જે કંપનીના મલ્ટી-કેટેગરી વિસ્તરણને સફળ બનાવે છે. Titan નો શેર BSE પર છેલ્લા ટ્રેડિંગ દિવસે ઘટાડા સાથે 4436.90 રૂપિયા ના સ્તરે બંધ થયો હતો. એક વર્ષ દરમિયાન કંપનીના શેરનું લઘુત્તમ સ્તર 3,089.70 રૂપિયા રહ્યું હતું, જ્યારે મહત્તમ સ્તર 4,514 રૂપિયા હતું. આ ભાવે કંપનીનું માર્કેટ કેપ 3,93,901.84 કરોડ રૂપિયા છે.

5 / 5

Follow Us