દિવાળીમાં TATA આપી રહ્યુ છે મોટુ ડિસ્કાઉન્ટ , Tata Safari 2.15 લાખ રૂપિયા મળશે સસ્તી

|

Oct 22, 2024 | 8:42 AM

દિવાળીમાં ટાટા મોટર્સ તેના કેટલાક વાહનો પર લાખોનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જો તમે Tata Motorsની સૌથી પ્રીમિયમ SUV Tata Safari ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે આ SUV પર તમને 2 લાખ 15 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

1 / 6
ટાટા મોટર્સે દિવાળીમાં ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે, જેમાં ટાટા મોટર્સ તેના કેટલાક વાહનો પર લાખોનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જો તમે Tata Motorsની સૌથી પ્રીમિયમ SUV Tata Safari ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે આ SUV પર તમને 2 લાખ 15 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

2 / 6
ટાટા મોટર્સે તેની સૌથી પ્રીમિયમ SUVમાં 2.0 લિટર ડીઝલ એન્જિન આપ્યું છે. આ એન્જિન 170 bhpનો પાવર અને 350 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. ઉપરાંત, આ SUVમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. માઇલેજ વિશે વાત કરીએ તો, ટાટા સફારીનું મેન્યુઅલ વેરિઅન્ટ 16.30 કિમી પ્રતિ લિટરની માઇલેજ આપે છે અને ઓટોમેટિક વેરિઅન્ટ 14.50 કિમી પ્રતિ લિટરની માઇલેજ આપે છે.

3 / 6
Tata Safari 6 સીટર અને 7 સીટર કન્ફિગરેશનમાં આવે છે અને આ SUVને ઈન્ડિયા NCAP અને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. તેના ઈન્ટીરીયર ફીચર્સની વાત કરીએ તો તેમાં 12.3 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.25 ઈંચની ફુલ્લી ડીજીટલ ડ્રાઈવ ડિસ્પ્લે, JBL સાઉન્ડ સિસ્ટમ અને વાયરલેસ ચાર્જર જેવા ફીચર્સ છે.

4 / 6
ટાટા મોટર્સે યુઝર્સની લક્ઝરીનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે, એટલે જ આ SUVમાં ઓટોમેટિક એસી, પેનોરેમિક સનરૂફ, એર પ્યુરિફાયર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

5 / 6
 આ સિવાય સુરક્ષા માટે આ SUVમાં 6 એરબેગ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ સાથે 360 ડિગ્રી કેમેરા પણ આપવામાં આવ્યા છે.

6 / 6
ટાટા સફારીના બેઝ વેરિઅન્ટની કિંમત 15 લાખ 49 હજાર રૂપિયા છે અને તેના ટોપ મોડલની કિંમત 27 લાખ 34 હજાર રૂપિયા છે. Tata Safari પર 1 લાખ 80 હજાર રૂપિયાનું સીધું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ સાથે ટાટા મોટર્સ દ્વારા 45 હજાર રૂપિયાના અલગથી લાભ આપવામાં આવી રહ્યા છે.

Next Photo Gallery