સ્વપ્ન સંકેત : ક્યારેય સપનામાં વાળ કે ખોપડી દેખાય છે? આ વસ્તુઓ આપે છે શુભ સંકેત

|

Oct 05, 2024 | 4:02 PM

Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે. મોટી વાત તો એ છે કે સપનાની વાત કોઈને કરવી ન જોઈએ.

1 / 10
વાળ : સ્વપ્નમાં વાળ ઓળવા, ધોવા અને કાપવા જેવું જોવા મળે તો કોઈ તીર્થયાત્રાનો સંયોગ માનવામાં આવે છે. આ સ્વપ્ન ફળ સ્ત્રીઓના વાળ માટે છે.

2 / 10
લંગોટ : પોતેને કે કોઈ અન્યને માત્ર લંગોટમાં જોવું એ ગૃહસ્થ જીવન સુખદ હોવાનો સંકેત આપે છે.

3 / 10
ચીરો પડવો : સ્વપ્નમાં શરીરના કોઈ ભાગ પર ચીરો પડેલો કે કાપો પડેલો દેખાય છે તો તે ભાગ વધારે સમય સુધી સ્વસ્થ અને સારો રહે છે તેવી સંભાવના છે.

4 / 10
નસકોરા બોલાવવા : કોઈને નસકોરા બોલાવતા જોવું અથવા પોતાને નસકોરા બોલાવતા અનુભવું આગળના આવતા દિવસોની અંદર માનસિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે તેવું દર્શાવે છે.

5 / 10
ટકલી ખોપડી : પોતાની કે બીજાની ટકલી ખોપડી જોવી એ શુભ માનવામાં આવ્યું છે. પરિવારના કોઈ મોટી ઉંમરના માણસની ઉંમર વધી શકે તેવા સંકેતો આપે છે. તેનું આયુષ્ય લાંબુ થવાની સંભાવના છે.

6 / 10
ખુલીને હસવું : ખુલ્લીને પોતાને હસતા જોવું કે બીજા લોકોને હસતા જોવું એ નજીકના ભવિષ્યમાં કોઈ દુખદ સમાચાર જોવા મળશે તેવા સંકેતો છે.

7 / 10
ખેંચતાણ : કોઈ જોડે ખેંચતાણ કરવી અથવા બીજાને-- તેવું કરતા જોવું એ જીવનમાં સુખ-શાંતિનું પ્રતિક છે.

8 / 10
ખિજાબ : આ એક અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે "વાળને રંગવા". ખાસ કરીને આ શબ્દનો ઉપયોગ માથા પરના વાળને રંગવા અથવા મહેંદી લગાવવા માટે થાય છે. જો સપનામાં ખિજાબ લગાવવું કે કોઈને લગાવતા જોવું એ શરદી થવાના પૂર્વ સંકેતો છે.

9 / 10
ખંજવાળ : ખંજવાળ આવવી અથવા કોઈને ખંજવાળતા જોવું એ શુભ સંકેત છે. કોઈ રોગથી છુટકારો મળી શકે છે. ઘરમાં કોઈ બિમાર વ્યક્તિના સારા થવાની સંભાવના છે.

10 / 10
ગરદન : પોતાની કે બીજાની ગરદન ઝૂકેલી જોવી એ કોઈ કાર્યમાં સફળતા મળવાનું પ્રતિક છે. ગરદન પર કંઈક લાગવું અથવા કોઈએ મારેલું હોય કે ઉંચી ઉઠેલી ગરદન જોવી કંઈક લાગવાના અથવા કોઈ કાર્યમાં અસફળતાના લક્ષણો છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

Next Photo Gallery