સ્વપ્ન સંકેત : તમે ક્યારેય સપનામાં કર્મકાંડ, ઉદઘાટન કે ધુમ્મસ જોયું છે? જાણો તે ભવિષ્યમાં શું ફળ આપશે

|

Oct 24, 2024 | 2:35 PM

Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે. મોટી વાત તો એ છે કે સપનાની વાત કોઈને કરવી ન જોઈએ.

1 / 12
ઉડવું : સપનામાં પોતાને અથવા કોઈ વ્યક્તિને ઉડતા જોવું તે ગંભીર રીતે કોઈ દૂર્ઘટનામાં ઈજાગ્રસ્ત થવાના સંકેતો છે.

2 / 12
ઉદાસ : સપનામાં પોતાને અથવા અન્ય વ્યક્તિને ઉદાસ જોવું તે શુભ સમાચાર મળવાના સંકેતો છે. ઘર-પરિવારમાં કોઈ મંગલ કામ કે આયોજન થવાની સૂચના છે.

3 / 12
ઉદઘાટન : કોઈ પણ પ્રકારના સમારોહ અને વસ્તુનું ઉદઘાટન કરવું, ઉદઘાટન થતા જોવું અશુભ લક્ષણ છે. એવું સપનું જોવાથી કોઈને કોઈ પ્રકારની પ્રોબ્લેમ આવવાની સંભાવના છે.

4 / 12
ઉધાર : ધનના સંબંધમાં ઉધાર લેવું કે આપવું તે શુભ માનવામાં આવ્યું છે. આ સપનું જોયા પછી કોઈને કોઈ રીતે ધન લાભ કોઈને કોઈ રીતે ચોક્કસ થાય છે.

5 / 12
કાંસકો : કાંસકાથી વાળ ઓળવા, આવું કરતા જોવું તે તેમજ ખીસ્સામાં રાખવું તે દાંતમાં અને કાનમાં પીડા થશે અથવા ઈજા થવાની સંભાવના છે.

6 / 12
કર્મકાંડ : કર્મકાંડ-યજ્ઞ વગેરે કાર્ય કરવું તે અશુભ છે. આ ખરાબ સમય આવવાનો યોગ છે. માનસિક ચિંતા વધી શકે છે. અકારણ ભાગ-દોડથી વધારાનો સમય પણ બગડી શકે છે.

7 / 12
સ્ટીલ : સ્ટીલના વાસણો જોવા તે કોઈ દુ:ખ આવશે તેવા સંકેતો આપે છે.

8 / 12
કલમા : જો તમને સપનામાં કલમા દેખાય, વાંચવું શુભ માનવામાં આવે છે. આ સપનું નસીબદાર લોકોને જ આવે છે. તેને એક દૂર્લભ સ્વપ્ન માનવામાં આવે છે.

9 / 12
કવિતા : કવિતા વાંચવી, લખવી, સાંભળવી, કવિ સંમેલનમાં જાવું અથવા જોવું તે માથાના રોગ થવાની શક્યતા દર્શાવે છે. કોઈ વ્યક્તિ તમને અપશબ્દો કહી શકે છે.

10 / 12
કશ : કોઈ પણ પ્રકારના ધુમ્રપાનના કશ લગાવતા જોવું તે શરીરના સાંધાના ભાગોમાં દુખાવો થવાની શક્યતા છે. સાથે આંખોના રોગો થવાની પણ સંભાવના છે.

11 / 12
ભરતકામ : ભરતકામ કરવું-જોવું તે બિન જરુરી ખર્ચા રોકે છે અને રુપિયાની બચત થવાના યોગ છે. આ સપનું જોયા પછી જે રુપિયા ઘરમાં આવશે તે 15 દિવસ સુધી ઘરમાં બચશે અને ટકશે.

12 / 12
ધુમ્મસ : ધુમ્મસ જોવી અને તેમાં ચાલવું તે બીજા લોકોથી છુટકારો મળવાની સંભાવના છે અથવા મુશ્કેલીમાંથી નીકળવાના સંકેત છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

Next Photo Gallery