Suryavanshi surname history : ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે સૂર્યવંશી અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

| Updated on: May 01, 2025 | 1:22 PM
4 / 10
આ વંશ એવા રાજાઓનો છે જેમને સૂર્યદેવના સંતાન માનવામાં આવે છે. આ વંશના સૌથી મોટા રાજા ભગવાન શ્રી રામ છે.

5 / 10
અયોધ્યાના રાજા અને રામાયણના નાયક ભગવાન શ્રી રામ પણ સૂર્યવંશી હતા. ભારતના મધ્યયુગીન અને આધુનિક સમયગાળામાં ઘણા રાજપૂત, ક્ષત્રિય અને મરાઠા કુળો પોતાને સૂર્યવંશી માને છે.

6 / 10
સૂર્યવંશી રાજપૂતો એવા માનવામાં આવે છે જેઓ સૂર્ય સાથે પોતાનો વંશ જોડે છે. જો કે ઉદયપુરના મેવાડના સિસોદિયા અટકને મહારાણા પ્રતાપના વંશ માનવામાં આવે છે.

7 / 10
મુખ્ય સૂર્યવંશી રાજપૂત રાજવંશોની વાત કરીએ તો જોધપુર અને બિકાનેર રાજ્યમાં રાઠોડ અટકનો ઉપયોગ કરે છે.તેમજ જયપુરના પૂર્વજ આમેર કછવાહા માનવામાં આવે છે.  કેટલાક મરાઠા કુળો, જેમ કે ભોસલે પોતાને સૂર્યવંશી ક્ષત્રિય માને છે.

8 / 10
આજે કેટલાક લોકો સૂર્યવંશી નામનો ઉપયોગ અટક અથવા ઉપનામ તરીકે કરે છે.જેઓ સામાજિક ઓળખ, રાજપૂત ગૌરવ અથવા પૌરાણિક મૂળ દર્શાવવા માંગે છે.

9 / 10
સૂર્યવંશી અટક ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, છત્તીસગઢ વગેરે રાજ્યોમાં જોવા મળે છે.સૂર્યવંશી એક અટક છે જે વંશીય ગૌરવ અને પૌરાણિક મૂળ દર્શાવે છે. સૂર્યવંશી અટક કુળ અથવા ગોત્ર તરીકે પણ વપરાય છે.

10 / 10
સૂર્યવંશી અટકનો ઇતિહાસ વાસ્તવમાં પ્રાચીન સૂર્યવંશ સાથે જોડાયેલો છે જેણે ઇક્ષ્વાકુ, હરિશ્ચંદ્ર અને ભગવાન શ્રી રામ જેવા રાજાઓ હતા. આજે આ અટકનો ઉપયોગ ખાસ કરીને રાજપૂત, મરાઠા અને કેટલાક ક્ષત્રિય સમુદાય કરે છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)