Railway ની આ સુપર એપ આપશે તમામ માહિતી, ટિકિટ, ફૂડ અને ફરિયાદો હવે થઈ શકશે એક જ જગ્યાએ

ટ્રેનની ટિકિટ બુકિંગ માટે IRCTC, IRCTC કેટરિંગ ફોર ફૂડ અને Rail Madad જેવી એપની જરૂર હતી પરંતુ જ્યારે રેલવેની આ સુપર એપ લોન્ચ થશે ત્યારે આ સેવાઓની સાથે અન્ય ઘણી સેવાઓ પણ આ એપની મદદથી ઉપલબ્ધ થશે.

| Updated on: Nov 05, 2024 | 12:16 PM
4 / 5
રેલવે માટે સુપર એપ વિકસાવનારી સંસ્થા CRISના એક અધિકારીને ટાંકીને મીડિયાના અહેવાલમાં જણાવાયું છે કે, રેલવેની સુપર એપ દ્વારા પ્લેટફોર્મ ટિકિટ, ટ્રેનના સમય અને અન્ય ઘણી સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. મળતી માહિતી મુજબ હાલમાં CRIS અને IRCTCને મર્જ કરવાનું કામ ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે CRIS ભારતીય રેલવેને ટેક્નિકલ સપોર્ટ પૂરો પાડે છે.

5 / 5
વર્તમાન વ્યવસ્થા શું છે? : હાલમાં રેલવે મુસાફરોએ અલગ-અલગ એપ અને વેબસાઇટનો ઉપયોગ કરવો પડે છે. જેમ કે ટિકિટ માટે IRCTC, કેટરિંગ માટે  IRCTC eCatering, ફિડબેક અથવા સહાય માટે રેલ મદદ, અનરિઝર્વ્ડ ટિકિટ માટે UTS અને ટ્રેન ટ્રેકિંગ માટે NTESનો ઉપયોગ થઈ રહ્યો છે.