
Godrej Properties Limited: આ શેર વિશે 22 એક્સપર્ટે તેમની રાય આપી છે. હાલ આ શેર 2114.60 રુપિયા છે અને તેની ટાર્ગેટ પ્રાઈસ 2678.75 છે. આ શેર જો વધ્યો તો 74.97% વધીને 3700 પર પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો 20.79%ના ઘટાડા સાથે 1675 રુપિયા પર પણ આવી શકે છે.

GODREJPROP ના શેર વિશે 22 એક્સપર્ટે રાય આપી છે તેમાંથી 15 એક્સપર્ટે સ્ટ્રોંગ Buy કરવા કહી રહ્યા છે. 2 એક્સપર્ટે Buy કરવાનું કહી રહ્યા છે. તેમજ 1 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છે અને 4 એક્સપર્ટે સ્ટ્રોંગલી sell કરવા કહ્યું છે.

Gujarat Gas Ltd. આ શેર હાલ ભાવ 396.15 પર ચાલી રહ્યો છે જેના પર 28 એક્સપર્ટે અનાલિસીસ કર્યું છે અને તેની ટાર્ગેટ પ્રાઈસ 438.65 છે. આ શેર પર જો વધારો થયો તો 43.88% વધીને 570 પર પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો 17.71%ના ઘટાડા સાથે 326 રુપિયા પર પણ આવી શકે છે.

આ શેર પર જે 28 એક્સપર્ટે પોતાની રાય આપી છે તેમાંથી 7 એક્સપર્ટે સ્ટ્રોંગ Buy કરવા કહી રહ્યા છે જ્યારે 2 એક્સપર્ટે Buy કરવાનું તેમજ 8 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છે અને 4 એક્સપર્ટે સ્ટ્રોંગલી sell કરવા કહ્યું છે અને 7 એક્સપર્ટે sell કરવા કહ્યું છે.

IndiaMART InterMESH Ltd. ના શેરનો ભાવ હાલ 2310 પર ચાલી રહ્યો છે અને તેનો ટાર્ગેટ પ્રાઈઝ 2656.35 છે. આ શેરમાં 60.17% ઉછાળો આવી શકે તેની સંભાવના છે આ સાથે ભાવ 3700 સુધી પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો 16.88%ના ઘટાડા સાથે 1920 રુપિયા પર પણ આવી શકે છે.

IndiaMARTના આ શેર હવે એક્સપર્ટ Buy કે sell કરવા કહે છે ચાલો સમજીએ. આ શેર પર 33 એક્સપર્ટે તેમની રાય આપી છે જેમાથી 11 એક્સપર્ટ સ્ટ્રોંગલી Buy કરવા કહી રહ્યા છે જ્યારે 2 એક્સપર્ટે Buy કરવાનું તેમજ 13 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છે અને 5 એક્સપર્ટે સ્ટ્રોંગલી sell કરવા કહ્યું છે અને 2 એક્સપર્ટે sell કરવા કહ્યું છે.

Mahanagar Gas Ltd ના શેરનો ભાવ હાલ 1200 પર ચાલી રહ્યો છે અને તેનો ટાર્ગેટ પ્રાઈઝ 1473.80 છે. આ શેરમાં 56.64% ઉછાળો આવી શકે તેની સંભાવના છે આ સાથે ભાવ 1880 સુધી પહોંચી શકે છે.

MGLના આ શેર હવે એક્સપર્ટ Buy કે sell કરવા કહે છે ચાલો સમજીએ. આ શેર પર 31 એક્સપર્ટે તેમની રાય આપી છે જેમાથી 17 એક્સપર્ટ સ્ટ્રોંગલી Buy કરવા કહી રહ્યા છે જ્યારે 5 એક્સપર્ટે Buy કરવાનું તેમજ 5 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છે અને 1 એક્સપર્ટે સ્ટ્રોંગલી sell કરવા કહ્યું છે અને 3 એક્સપર્ટે sell કરવા કહ્યું છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.