
જો આપણે NOCIL સ્ટોકના ટાર્ગેટ પ્રાઈઝની આપણે વાત કરીએ તો 181.50 છે. જ્યારે 6 એક્સપર્ટે આ સ્ટોક પર એનાલિસિસ કર્યું છે. તેમણે કહ્યું કે, આ સ્ટોક 223.0 સુધી ઉપર જઈ શકે છે. તેમજ સ્ટોકમાં ઘટાડો પણ જોવા મળી શકે છે. અને સ્ટોક 170.74 સુધી જઈ શકે છે.

6 એક્સપર્ટે NOCIL સ્ટોક પર એનાલિસિસ કર્યું છે. ત્યારે 6 એક્સપર્ટમાંથી 3 એક્સપર્ટે આ સ્ટોકને હોલ્ડ કરવાનું જ્યારે 2 એક્સપર્ટે આ સ્ટોકને સ્ટ્રોંગ બાય કરવાનું કહી રહ્યા છે.

Granules Indiaના સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝની જો આપણે વાત કરીએ તો 632.15 છે, ત્યારે આ સ્ટોર પર 7 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. જેમનું કહેવું છે કે, આ સ્ટોક 700 રુપિયા સુધી ઉપર પણ જઈ શકે છે. તેમજ જો ભાવ ઘટે તો 556.10 રુપિયા પણ થઈ શકે છે.

Granules Indiaના સ્ટોક પર 7 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. જેમાંથી 4 એક્સપર્ટ કહી રહ્યા છે કે, આ સ્ટોકને ખરીદી લો, જ્યારે 3 એક્સપર્ટે આ સ્ટોકને સ્ટ્રોંગ બાય કરવાનું કહી રહ્યા છે. જ્યારે કોઈ પણ એક્સપર્ટે આ સ્ટોકને હોલ્ડ પર રાખવા કે વેચવાનું કહ્યું નથી.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
Published On - 12:46 pm, Sun, 30 November 25