એન્કર રાઉન્ડમાં ભાગ લેનાર વિદેશી અને સ્થાનિક સંસ્થાઓમાં NAV કેપિટલ ઇમર્જિંગ સ્ટાર ફંડ, નેગેન અનડિસ્કવર્ડ વેલ્યુ ફંડ, કોગ્નિઝન્ટ કેપિટલ ડાયનેમિક ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, ઇન્ડિયા ઇમર્જિંગ જાયન્ટ્સ ફંડ, ફિનવેન્યુ કેપિટલ ટ્રસ્ટ, છત્તીસગઢ ઇન્વેસ્ટમેન્ટ્સ, ગગનદીપ ક્રેડિટ, રેઝોનન્સ ઓપોર્ચ્યુનિટીઝનો સમાવેશ થાય છે.