Stock Split: રોકાણકારો માલામાલ! 5 ભાગમાં વહેંચાશે દિગ્ગજ કંપનીના શેર, આ મહિને રેકોર્ડ ડેટ, માર્કેટ કેપ છે 1,12,625.82 કરોડ રૂપિયા

|

Oct 19, 2024 | 9:17 PM

આ દિગ્ગજ કંપનીના શેર પાંચ ભાગમાં વહેચાવા જઈ રહ્યા છે. કંપની તેના શેરને 5 ભાગમાં વહેંચશે. આ સ્ટોક સ્પ્લિટની રેકોર્ડ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. જે આ મહિને છે. તમને જણાવી દઈએ કે, કંપનીએ જુલાઈ મહિનામાં એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કર્યો હતો.

1 / 8
આ કંપનીએ સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. કંપનીના શેરને 5 ભાગમાં વહેંચવામાં આવશે. કંપનીએ આ સ્ટોક સ્પ્લિટની રેકોર્ડ ડેટ જાહેર કરી છે. જે આ મહિને છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે બજાર બંધ થવાના સમયે આ શેરની કિંમત 0.74 ટકાના વધારા સાથે 6749.35 રૂપિયાના સ્તર પર હતી.

2 / 8
ડૉ. રેડ્ડી લેબોરેટરીઝ લિમિટેડે સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા એક શેરને 5 ટુકડાઓમાં વહેંચવામાં આવશે.

3 / 8
આ સ્ટોક સ્પ્લિટ પછી ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડના શેરની ફેસ વેલ્યુ ઘટીને રૂ. 1 થઈ જશે. કંપની 28 ઓક્ટોબરે એક્સ-સ્પ્લિટ ટ્રેડ કરશે. તેનો અર્થ એ કે આ સ્ટોક સ્પ્લિટનો લાભ લેવા માંગતા રોકાણકારોએ રેકોર્ડ ડેટના એક ટ્રેડિંગ દિવસ પહેલા શેર ખરીદવા પડશે.

4 / 8
ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડના શેરનો જુલાઇ મહિનામાં એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે વેપાર થયો હતો. કંપનીએ પાત્ર રોકાણકારોને એક શેર પર રૂ. 40નું ડિવિડન્ડ આપ્યું હતું.

5 / 8
અગાઉ કંપનીએ 2023માં એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કર્યું હતું. ત્યારે પણ કંપનીએ પ્રતિ શેર 40 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.

6 / 8
છેલ્લા એક વર્ષ દરમિયાન, ડૉ. રેડ્ડી લેબોરેટરીઝ લિમિટેડના શેરના ભાવમાં લગભગ 20 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, 6 મહિનામાં શેરના ભાવમાં 13 ટકાનો વધારો થયો છે.

7 / 8
કંપનીનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 7101 અને 52 સપ્તાહનું નિમ્ન સ્તર રૂ. 5212.10 છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 1,12,625.82 કરોડ છે.

8 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Photo Gallery