Stock Market : 338% રિટર્ન અને હવે 15.84 કરોડનો મોટો ઓર્ડર, આ શેર ગુરવારે બનશે ‘હોટ ફેવરિટ’

છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોને 338 ટકા સુધીનું આકર્ષક રિટર્ન આપનાર કંપનીને હવે ₹15.84 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીને નવો પ્રોજેક્ટ મળતા જ રોકાણકારો ફરી એકવાર આ સ્ટોક પર નજર નાખી રહ્યા છે.

| Updated on: Jul 09, 2025 | 7:18 PM
4 / 6
આ માહિતી SEBI (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2015 હેઠળ આપવામાં આવી છે. આ સાથે જ, 13 જુલાઈ 2023 ના રોજ સેબીના પરિપત્ર મુજબ જરૂરી ખુલાસા માટે "એનેક્સર-A" પણ જોડવામાં આવ્યું છે.

5 / 6
રેલટેલે શેરબજારને વિનંતી કરી છે કે, આ સૂચનાને રેકોર્ડ પર લેવામાં આવે. કંપનીના ડેટા અનુસાર, તેણે 3 મહિનામાં 44 ટકા અને 3 વર્ષમાં 338 ટકા રિટર્ન આપ્યું છે.

6 / 6
કંપનીના હિસ્સાની વાત કરીએ તો, 72.84 ટકા હિસ્સો પ્રમોટરો પાસે છે, 21.25 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો પાસે છે, 3.33 ટકા હિસ્સો વિદેશી રોકાણકારો પાસે છે અને 2.11 ટકા હિસ્સો અન્ય લોકો પાસે છે.