Stock Market: રોકાણકારો માલામાલ થશે! આ કંપનીઓ આપી રહી છે ‘500 રૂપિયા’ કે તેથી વધુનું દમદાર ડિવિડન્ડ, જાણો છેલ્લી તારીખ કઈ

આવતા અઠવાડિયે 100 થી વધુ કંપનીઓના ડિવિડન્ડની એક્સ-ડેટ આવવાની છે, જેમાંથી મોટાભાગની કંપનીઓની એક્સ-ડેટ મંગળવાર અથવા તો તે પછીની છે. સરળ રીતે કહીએ તો, ડિવિડન્ડનો લાભ લેવાની રોકાણકારો પાસે હજુ પણ તક છે.

| Updated on: Jul 27, 2025 | 6:59 PM
4 / 7
The Yamuna Syndicate Ltdના ડિવિડન્ડની એક્સ-ડેટ 28 જુલાઈ છે. આ કંપનીએ પણ 500 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. યમુના સિન્ડિકેટનો સ્ટોક 39,999 રૂપિયા પર બંધ થયો હતો. શુક્રવારે જ સ્ટોક 1600 રૂપિયા વધ્યો હતો. આ સ્ટોક એક્સ ગ્રુપમાં સામેલ છે.

5 / 7
હોકિન્સ કૂકર્સ લિમિટેડના ડિવિડન્ડની એક્સ-ડેટ 30 જુલાઈની છે. કંપનીએ 130 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. હોકિન્સ કૂકર્સનો સ્ટોક શુક્રવારે 9400 રૂપિયા પર બંધ થયો હતો. આ સ્ટોક સ્મોલકેપમાં સામેલ છે.

6 / 7
મારુતિ સુઝુકી ઇન્ડિયાના ડિવિડન્ડની એક્સ-ડેટ 1 ઓગસ્ટ છે. કંપનીએ 135 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાનો શેર 12,400 રૂપિયા પર બંધ થયો.

7 / 7
આ ઉપરાંત, અપાર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રૂ. 51), રાણે હોલ્ડિંગ્સ (રૂ. 38), જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ (રૂ. 7), વીઆરએલ લોજિસ્ટિક્સ (રૂ. 10), કોફોર્જ (રૂ. 4), ગોદરેજ એગ્રોવેટ (રૂ. 11), આઇટીડી સિમેન્ટેશન ઇન્ડિયા (રૂ. 2), ટીટીકે પ્રેસ્ટિજ (રૂ. 6), અમરા રાજા એનર્જી એન્ડ મોબિલિટી લિમિટેડ (રૂ. 5.2) ની એક્સ-ડેટ મંગળવાર અથવા તો તે પછીની છે. આનો અર્થ એ થયો કે, ડિવિડન્ડ મળવાની શક્યતા હજુ પણ છે.

Published On - 6:59 pm, Sun, 27 July 25