
Jefferies એ Groww પર ‘Buy’ રેટિંગ આપ્યું છે અને ₹225 નો ટાર્ગેટ નક્કી કર્યો છે. વર્તમાન સ્તરથી તેમાં અંદાજે 15% સુધીની તેજીની શક્યતા છે. બ્રોકરેજનું કહેવું છે કે, કંપનીની પ્રોડક્ટ ડેવલપમેન્ટ અમેરિકન એપ 'Robinhood' જેવી ઝડપી છે અને નબળા બજાર છતાં તેનું પ્રદર્શન મજબૂત રહ્યું છે.

જ્યારે પણ આવા સ્ટોક આ સ્કેનરમાં આવે છે, ત્યારે તે આગામી એક થી બે મહિનામાં સરળતાથી 10 થી 30% વધે છે.(ફોટો ક્રેડિટ- Google)

Nuvama એ Nestle India પર ‘Buy’ રેટિંગ યથાવત રાખીને ₹1,640 નો ટાર્ગેટ આપ્યો છે. કંપનીના શેરમાં અંદાજે 19% સુધી ઉછાળો આવી શકે છે. તાજેતરના ત્રિમાસિક ગાળામાં કંપનીએ શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યાં રેવન્યુ અને નફા બંનેમાં સારો વધારો જોવા મળ્યો છે.

વધતા વોલ્યુમ, મજબૂત RSI અને આકર્ષક વેલ્યુએશન સાથે આ સ્ટોક શોર્ટ-ટુ-મીડ ટર્મ માટે રોકાણકારોની નજરમાં રહી શકે છે. જોકે, બજારમાં ઉતાર-ચઢાવને ધ્યાનમાં રાખીને યોગ્ય રિસ્ક મેનેજમેન્ટ અને સ્ટોપ-લોસ સાથે જ રોકાણ કરવું યોગ્ય રહેશે, કારણ કે કોઈપણ સ્ટોકમાં મૂડીરોકાણ કરતા પહેલા વ્યક્તિગત રિસર્ચ કરવું અનિવાર્ય છે.(ફોટો ક્રેડિટ- Google)

Motilal Oswal એ Delhivery પર ‘Buy’ રેટિંગ આપ્યું છે અને ₹570 નો ટાર્ગેટ રાખ્યો છે. બ્રોકરેજ અનુસાર, આ શેરમાં અંદાજે 27% સુધીનો ચઢાવ આવી શકે છે. ઈ-કોમર્સ વોલ્યુમ વધવા અને ઈન્ડસ્ટ્રીમાં કન્સોલિડેશનથી કંપનીને ફાયદો મળવાની આશા છે.

જ્યારે ઉદ્યોગનો P/E રેશિયો 20 છે, ત્યારે શેરનો P/E રેશિયો ફક્ત 12 છે - જે દર્શાવે છે કે શેર હાલમાં ખૂબ જ આકર્ષક મૂલ્યાંકન પર ઉપલબ્ધ છે. (ફોટો ક્રેડિટ- Google)

ICICI Securities એ ટાટા ગ્રુપની Tata Communications માટે 2,100 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈસ આપ્યો છે. આ વર્તમાન 1,518.95 રૂપિયાની સામે અંદાજે 38 ટકાની સંભવિત તેજીનો સંકેત છે. કંપનીના ડેટા બિઝનેસમાં EBITDA માં સુધારો જોવા મળ્યો છે. બીજી તરફ, ડિજિટલ રેવન્યુમાં વાર્ષિક ધોરણે 19 ટકાનો મજબૂત વધારો નોંધાયો છે. AI આધારિત સર્વિસીસની વધતી માંગ કંપની માટે નવી તકો ઊભી કરી રહી છે.

સાપ્તાહિક સમયમર્યાદા દરમિયાન RSI પર "સ્ટ્રોંગ બાય" સિગ્નલ પણ જનરેટ થયો છે. આ તમામ ટેક્નિકલ અને ફન્ડામેન્ટલ સંકેતોને જોતા AGI ગ્રીનપેક લિમિટેડમાં આગામી સમયમાં મજબૂત અપસાઇડ જોવા મળી શકે છે. (ફોટો ક્રેડિટ- Google)

Nomura એ Mahindra & Mahindra પર ₹4,662 નો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ મુજબ આ શેરમાં અંદાજે 44% સુધી ઉછાળો આવવાની શક્યતા છે. SUV સેગમેન્ટમાં મજબૂત માંગ અને EV પોર્ટફોલિયો કંપની માટે મોટા ટ્રિગર છે.