Stock Market : કરોડો શેર વેચાશે ! 23 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ 2 મોટી કંપનીઓ કરશે ₹3295 કરોડની બ્લોક ડીલ

23 જુલાઈ એટલે કે બુધવારે સ્ટોક માર્કેટમાં ભારે ઉથલપાથલ આવી શકે તેવી શક્યતા છે. વાત એમ છે કે, આવતીકાલે બજાર ખુલતાની સાથે જ 2 મોટી કંપનીઓ અંદાજિત ₹3295 કરોડની બ્લોક ડીલ કરશે.

| Updated on: Jul 22, 2025 | 7:16 PM
4 / 8
બીજી કંપનીની વાત કરીએ તો, લોઢા ડેવલપર્સ પણ કરોડોની બ્લોક ડીલ કરશે તેવી સંભાવના છે. આ ડીલ અંદાજે $165 મિલિયન (₹1,375 કરોડ)ની રહેશે, જે કંપનીના અંદાજિત 1% હિસ્સેદારીને બરાબર હશે.

5 / 8
લોઢાની ફ્લોર પ્રાઈસ ₹1,384.60 પ્રતિ શેર છે, જે હાલના બજાર ભાવથી 4% નીચી છે. જોવા જઈએ તો, શેર પર થોડી નબળી અસર પડી શકે છે.

6 / 8
બંને ડીલ ક્લીન-આઉટ ટ્રેડ હશે. આનો અર્થ એ છે કે, રોકાણકારો સંપૂર્ણ હિસ્સેદારી વેચી કંપનીમાંથી બહાર નીકળી રહ્યા છે. આના કારણે લૉન્ગ ટર્મ શેરહોલ્ડિંગ પૅટર્નમાં ફેરફાર આવી શકે છે.

7 / 8
જો આ બ્લોક ડીલમાં હાઈ-ક્વોલિટી ડોમેસ્ટિક અથવા વિદેશી ફંડ્સ ખરીદી કરે છે, તો લૉન્ગ ટર્મ સેન્ટિમેન્ટ મજબૂત રહી શકે છે.

8 / 8
જણાવી દઈએ કે, આવી મોટી બ્લોક ડીલ બજારમાં અસ્થિરતા લાવી શકે છે. ખાસ કરીને માર્કેટના શરૂઆતી સમયે જોરદાર હલચલ જોવા મળી શકે છે. ટૂંકમાં કહીએ તો, આ બંને શેરોમાં જબરદસ્ત મૂવમેન્ટ જોવા મળી શકે છે.