Paytmના શેરમાં લાગી Upper Circuit, એક મહિનામાં આપ્યું મોટું રિટર્ન, જાણો રોકેટ બનેલા આ શેરની વિગત

|

Jun 07, 2024 | 12:19 PM

Paytmના સ્ટોકમાં છેલ્લા એક મહિનામાં 25-30 % વધારો થયો છે. 8 મે થી 5 જૂન સુધીની વાત કરવામાં આવે તો 22 દિવસમાં 16 ટ્રેડિંગ દિવસમાં One 97 Communications Ltdના રોકાણકારોને સારું વળતર મળ્યું છે.

1 / 8
One 97 Communications Ltdની સ્થાપના 2000માં થઈ હતી. તે ગ્રાહકો તેમજ વેપારીઓ માટે ભારતની અગ્રણી ડિજિટલ ઇકોસિસ્ટમ છે.

2 / 8
Paytm દ્વારા લોકો નાણાંની લેતી-દેતીના વ્યવહાર કરે છે. આ કંપની તેના આંતરિક વ્યવહારને કારણે ચર્ચામાં રહી હતી.

3 / 8
Paytm ના શેરે ભરોસો બતાવ્યો હતો અને ગયા શુક્રવારે 10:50 એ 8.47%ના ઉછાળા બાદ પણ તે વધી રહ્યો હતો. One 97 Communications Ltdના ભાવ શુક્રવારે બજાર  ખૂલતાં સમયે 376.00 હતો.

4 / 8
પેટીએમએ છેલ્લા 22 દિવસમાં 16 ટ્રેડિંગ દિવસમાં રોકાણકારોને 25% થી વધુ રિટર્ન આપ્યું છે. જેમાં રોકાણકારોને મોટો ફાયદો થયો છે. Paytmનું માર્કેટ કેપની વાત કરવામાં આવે તો  23.91KCr રૂપિયા છે.

5 / 8
મહત્વનું છે કે છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો આ શેર 11.43 % વધ્યો હતો. હજુ પણ આ શેર સારું એવું વળતર આપવાનું ચાલુ છે.

6 / 8
Paytmના સ્ટોકમાં આ વધારો થવા પાછળ મૂક્યા કારણો છે. એવા સમાચાર આવ્યા હતા કે ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓ માના એક ગૌતમ અદાણી Paytmમાં હિસ્સો ખરીદી શકે છે.

7 / 8
મહત્વની વાત એ છે કે Paytm અને અદાણી ગ્રુપે આ સમાચારને અફવા ગણાવી હતી. આમ છતાં PayTMના શેરમાં જબરદસ્ત વધારો જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમાં તે 10 ટકા વધ્યો હતો.

8 / 8
વર્ષ 2024 માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ક્લેમ્પડાઉનને કારણે તેના વ્યવસાયને અસર થયા પછી Paytm શેર દબાણ હેઠળ છે. BSE પર 9 મેના રોજ રૂપિયા 310ના 52-સપ્તાહની નીચી સપાટીને સ્પર્શ્યા બાદ સ્ટોક રિકવર થતો જોવા મળે છે. ૫ દિવસમાં સ્ટોક લગભગ 22% ઉપર છે.

Published On - 11:44 am, Fri, 7 June 24

Next Photo Gallery