Nifty50 Prediction : તેજી તરફ વળશે માર્કેટ ! 5 જૂન, 2025ની એક્સપાયરી પહેલાં Nifty50 ના OI ડેટાના આ એનાલિસિસ વડે જાણો

5 જૂનની નિફ્ટી 50 એક્સપાયરી પહેલાં ઓપન ઇન્ટરેસ્ટ (OI) ડેટા મહત્વનો સંકેત આપે છે. 24800 ના કોલ ઓપ્શનમાં ભારે વધારો શોર્ટ કવરિંગ સૂચવે છે. 25000 ના કોલ ઓપ્શનમાં પણ વધારો છે, પરંતુ પ્રતિકારનો સામનો કરી શકાય છે.

| Updated on: Jun 02, 2025 | 7:02 PM
4 / 6
PCR હાલમાં 0.68 પર છે, જે ટેકનિકલી થોડું bearish દર્શાવે છે, પરંતુ આ સ્તર reversal zone ના નજીક પણ માનવામાં આવે છે. એટલે અહીંથી તેજી તરફ વળવાની શક્યતા તીવ્ર બની શકે છે.

5 / 6
Max Pain હાલ 24700 પર છે અને માર્કેટ 2 જૂને 24690.35 પર બંધ થયું છે. આ દર્શાવે છે કે બજાર હાલમાં પોતાના સંતુલનના નજીક છે અને જો ભાવ 24700 ની ઉપર ટક્યો રહે છે, તો તેજી વધુ મજબૂત બની શકે છે. આવી સ્થિતિમાં Option writers ને નુકસાન અને buyers ને લાભ થવા લાગે છે.

6 / 6
જો 3 જૂને Nifty 24700 ની ઉપર ઓપન થઈને 24800 ની ઉપર ટકે છે, તો 24800 CE અથવા 24700 PE ખરીદવું લાભદાયી સાબિત થઈ શકે છે. Target તરીકે પ્રથમ 24900–24930 અને ત્યારબાદ 25000 રાખી શકાય છે. જ્યારે Stop Loss 24700 ની નીચે રાખી શકાય. (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)