
30 ની નીચે: સ્ટોકને "ઓવરસોલ્ડ" ગણવામાં આવે છે, જે દર્શાવે છે કે કિંમત ખૂબ જ ઘટી ગઈ છે અને તેમાં વધારો થવાની સંભાવના છે.

Niftyમાં પણ આ જ સ્થિતિ છે. જેમાં હવે તેના ભાવ વધવાની શક્યતા છે. કારણ કે, ઓગસ્ટ બાદ પ્રથમવાર તેનું RSI આટલું નીચે ગયું. જો હવે આ શેર રોકાણકારો ખરીદશે તો તેમણે ફાયદો થશે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી દ્વારા આપવામાં આવેલુ શેરનું લિસ્ટ ટેકનિકલ Analysis દ્વારા આપવામાં આવ્યું છે. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.