Nifty50 Prediction : નિફ્ટી ઓપ્શન ચેનનું એનાલિસિસ, 5 જૂન 2025ની એક્સપાયરી પહેલાં બજારમાં તેજીના સંકેત ! અહીં જાણો

5 જૂન 2025ના રોજ Nifty 50ના ઓપ્શન ચેન ડેટાનું વિશ્લેષણ બતાવે છે કે બજાર નિર્ણાયક વળાંક પર છે. 24,800ના સ્ટ્રાઈક પ્રાઈસવાળા Call Optionમાં Open Interestમાં ભારે વધારો થયો છે, જે શોર્ટ કવરિંગ રેલી સૂચવે છે.

| Updated on: Jun 01, 2025 | 6:43 PM
4 / 7
24,800 PEમાં 51.10 લાખનું OI નોંધાયું છે, જેમાં 46.47%નો વધારો થયો છે. આ દર્શાવે છે કે Put Writersને આ લેવલની નીચે ઘટાડાની શક્યતા ઓછી લાગી રહી છે. તે જ સમયે, 24,750 PEમાં 18.75 લાખ OI છે, જેમાં 91.66%નો આક્રમક વધારો જોવા મળ્યો છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે બજારની નીચે તરફ એક મજબૂત સપોર્ટ ઉભો થઈ રહ્યો છે.

5 / 7
PCR હાલ 0.59 પર છે, જે સામાન્ય રીતે હળવો મંદીનો સંકેત ગણાય છે. પણ જ્યારે આ લેવલ ઘણું ઓછું થઈ જાય છે, ત્યારે તે ઘણીવાર બજારના સંભવિત ‘રીવર્સલ પોઈન્ટ’ તરફ પણ સંકેત આપે છે. આવા સમયે બજાર શૉર્ટ કવરિંગના કારણે અચાનક ઉપર જઈ શકે છે.

6 / 7
Max Pain હાલ 24,800 પર છે, જયારે Niftyની હાલની ક્લોઝિંગ 24,736.65 આસપાસ રહી છે. તેનો અર્થ એ છે કે બજાર Max Painથી નીચે બંધ થયું છે, પણ તફાવત ઘણો નથી. આવું હોવા છતાં, આ ઉપલા મૂવ માટે એક સારો અવસર બની શકે છે.

7 / 7
OI ડેટા, PCR અને Max Pain – ત્રણેય સંકેતો સાથે મળીને દર્શાવે છે કે બજાર હાલમાં એક ‘Short Covering Zone’માં છે. જો Nifty 24,800ના ઉપર 15 મિનિટ સુધી ટકી રહે છે, તો તે સરળતાથી 24,950થી 25,050 સુધી જઈ શકે છે. આ દૃષ્ટિએ Call Option (CE)ના ખરીદદારો માટે 2 જૂનના રોજ તેજી માટે એક સારો મોકો બની શકે છે. (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)