શેરબજારમાં 50 રૂપિયાથી સસ્તા શેર કરાવશે મોટી કમાણી, આ Stock નો ભાવ 19% વધ્યો, જાણો કંપની વિશે

North Eastern Carrying Corporation Ltd share price: શુક્રવારે NECCના શેરમાં વધારો જોવા મળ્યો હતો. આ મલ્ટિબેગર સ્ટોકના ભાવમાં 19 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જે બાદ કંપનીનો શેર 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. આ શેર શુક્રવારે 36 રૂપિયા પર બંધ થયા હતા.

| Updated on: Jul 20, 2024 | 8:25 PM
4 / 6
2012માં કંપનીએ બોનસ શેર આપ્યા હતા. ત્યારબાદ કંપનીએ એક શેર પર બોનસ તરીકે 3 શેર આપ્યા. આ પહેલી અને છેલ્લી વાર હતી જ્યારે કંપનીએ બોનસ શેર આપ્યા હતા. કંપનીએ હજુ સુધી એક વખત પણ ડિવિડન્ડ ચૂકવ્યું નથી.

5 / 6
ગયા નાણાકીય વર્ષ દરમિયાન, કંપનીએ છેલ્લા ત્રિમાસિક ગાળામાં રૂપિયા 91.84 કરોડનો નફો કર્યો હતો. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 2.86 કરોડ હતો. વાર્ષિક ધોરણે કંપનીના ચોખ્ખા નફામાં 155.40 ટકાનો વધારો થયો છે.

6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Published On - 8:25 pm, Sat, 20 July 24