IndusInd Bank ના શેરમાં રોકાણનો શાનદાર મોકો, બીજા ત્રિમાસિક પરિણામો જાહેર થયા બાદ શેરના ભાવમાં મોટા ફેરફાર

|

Oct 25, 2024 | 12:38 PM

IndusInd Bank Result: ઇન્ડસઇન્ડ બેંકે ગુરુવારે તેના બીજા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા. જાહેર થયેલા પરિણામો અનુસાર, બેંકનો ચોખ્ખો નફો 40% ઘટીને રૂ. 1331 કરોડ થયો છે. જો કે અત્યારે IndusInd Bank બેંકમાં રોકાણ કરવા માટે ખૂબ જ સારી તક માનવામાં આવી રહી છે. આગળના સમયમાં આ શેર સારો નફો કરાવી શકે તેમ છે.

1 / 6
ઇન્ડસઇન્ડ બેંકે ગુરુવારે તેના બીજા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા. જાહેર થયેલા પરિણામો અનુસાર, બેંકનો ચોખ્ખો નફો 40% ઘટીને રૂ. 1331 કરોડ થયો છે. જો કે અત્યારે IndusInd Bank બેંકમાં રોકાણ કરવા માટે ખૂબ જ સારી તક માનવામાં આવી રહી છે. આગળના સમયમાં આ શેર સારો નફો કરાવી શકે તેમ છે.

2 / 6
IndusInd Bank ના બીજા ત્રિમાસિક પરિણામોની વાત કરીએ તો જ્યારે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં બેંકનો ચોખ્ખો નફો 2202 કરોડ રૂપિયા હતો. તેમ છતાં બેંકની કુલ આવક વધીને 14871 કરોડ રૂપિયા થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 13530 કરોડ રૂપિયા હતી.

3 / 6
બેંકના ચોખ્ખા નફામાં ઘટાડા માટેના મુખ્ય કારણો નબળી એસેટ ગુણવત્તા અને જોગવાઈની વધેલી રકમ હતી. બેંકની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (ગ્રોસ એનપીએ) વધીને 2.11% થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 1.93% હતી. આ સાથે  બેંકની નેટ NPA 0.64% પર પહોંચી ગઈ, જે ગયા વર્ષે 0.57% હતી.

4 / 6
IndusInd Bankના મેનેજિંગ ડિરેક્ટર અને CEO સુમંત કથપલિયાએ જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્રે વૈશ્વિક અનિશ્ચિતતાઓ હોવા છતાં મજબૂત પ્રદર્શન કર્યું છે.

5 / 6
તેમણે જણાવ્યુ કે ડિપોઝિટ્સ માટેની સ્પર્ધા અને સુરક્ષિત અને અસુરક્ષિત ઋણમાં વિવિધ વલણો બેંકિંગ ઉદ્યોગમાં દેખાય છે. "ઇન્ડસઇન્ડ બેંકે પણ રિટેલ ડિપોઝિટ વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને તે મુજબ તેની વ્યૂહરચના ગોઠવી છે."

6 / 6
ઇન્ડસઇન્ડ બેંકના ત્રિમાસિક પરિણામો જાહેર થયા બાદ તેના શેર પ્રાઇસમાં 19 ટકાથી વધુનો ઘટાડો થયો છે. શેરનો ભાવ 1030 રુપિયાની આસપાસ છે. જો કે આ કંપનીનું માર્કેટ કેપિટલ 80,116 રુપિયા છે. તે ભવિષ્યમાં સારો નફો કરાવી આપી શકે છે. જેથી તેમાં રોકાણ કરવાની અત્યારે સારી તક માનવામાં આવી રહી છે.

Published On - 12:38 pm, Fri, 25 October 24

Next Photo Gallery