મોટી કમાણીની તક! એક્સપર્ટે આ શેર્સ ખરીદવાની આપી સલાહ, શોર્ટ ટર્મમાં થઈ શકે છે ‘જોરદાર પ્રોફિટ’

શેરબજારની આ ઉથલપાથલ વચ્ચે કમાણીની એક શાનદાર તક સામે આવી છે. દેશની અગ્રણી બ્રોકરેજ ફર્મે આ 5 મોટી કંપનીઓના શેર પર ભરોસો જતાવ્યો છે અને તેના પર BUY રેટિંગ આપ્યું છે. એક્સપર્ટ્સના મતે, વર્તમાન સ્તરેથી આ શેરોમાં ટૂંક જ સમયમાં બમ્પર ઉછાળો જોવા મળી શકે છે.

| Updated on: Jul 05, 2026 | 4:06 PM
1 / 5
બ્રોકરેજ ફર્મ DAM Capital એ કેટલાંક સ્ટોક પર ખરીદી (BUY) કરવાની સલાહ આપી છે. આમાં ઘણી દિગ્ગજ કંપનીઓના નામ જોડાયેલ છે. બ્રોકરેજનું માનવું છે કે, વર્તમાન સ્તરેથી આ શેરોમાં સારું વળતર મળી શકે છે.

2 / 5
DAM Capital એ Indian Oil Corporation (IOCL) પર BUY રેટિંગ યથાવત રાખ્યું છે. બ્રોકરેજે આ શેરનો ટાર્ગેટ પ્રાઇસ 188 રૂપિયા રાખ્યો છે, જ્યારે રિપોર્ટ સમયે તેનો ભાવ 135 રૂપિયા હતો. આમ જોવા જઈએ તો, વર્તમાન સ્તરેથી આશરે 39% ની તેજીની સંભાવના દર્શાવવામાં આવી છે. બ્રોકરેજનું કહેવું છે કે, કંપનીની રિફાઇનિંગ ક્ષમતા વધી રહી છે અને આગામી સમયમાં નવા પ્રોજેક્ટ્સથી ફાયદો મળી શકે છે.

3 / 5
ભારતીય શેરબજાર માટે મુખ્ય સૂચક ગણાતા ગિફ્ટ નિફ્ટીમાં શરૂઆતના સમયે જ ઝડપથી ઉછાળો આવ્યો અને લેખન સમયે લગભગ 170 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

4 / 5
Oil India માટે પણ BUY રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજે આ શેરનો ટાર્ગેટ 580 રૂપિયા રાખ્યો છે, જ્યારે રિપોર્ટ સમયે તેનો ભાવ 507 રૂપિયા હતો. સરળ રીતે સમજીએ તો, આશરે 14% ની તેજીની સંભાવના છે. બ્રોકરેજનું માનવું છે કે, ક્રૂડ ઓઇલ પ્રાઇસ, સારું ઉત્પાદન અને ઓછી રોયલ્ટીનો ફાયદો કંપનીની કમાણી વધારી શકે છે.

5 / 5
રિલાયન્સ અને અન્ય શેરોમાં મજબૂતી જોવા મળી : આ અચાનક, જંગી તેજી દરમિયાન, BSE લાર્જ-કેપ કેટેગરીના શેરો - જેમ કે HDFC બેંક (+2.70%), M&M (+2%), રિલાયન્સ (+1.35%), અને BEL (+1.60%) એ તેમના વધારા સાથે બજારને ટેકો આપ્યો. વધુમાં, મિડ-કેપ કેટેગરીના શેરો, જેમાં ડિક્સન (+4%), ગોદરેજ પ્રોપર્ટીઝ (+2.20%), અને મુથૂટ ફાઇનાન્સ (+2%)નો સમાવેશ થાય છે, તે વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. સ્મોલ-કેપ કેટેગરીમાં, વેલ કોર્પ (+5.50%), રેડિકો (+4.60%), અને મણપ્પુરમ (+4.50%) નોંધપાત્ર વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.

Follow Us